GJ-18 શહેરના રોડ રસ્તા પર ફરતી ગાય હવે કમલમ ખાતે જમાવટ

Spread the love

ગુજરાતમાં હમણાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આખલાએ  હડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં પણ આખલાના કારણે નાશભાગ મચી જવા પામી હતી, ત્યારે આજરોજ GJ-18 સેક્ટર- 21 ભાજપ કમલમ ખાતે આવન-જાવન કરવાના દરવાજા ઉપર જ ચોકીદારની જેમ ગાય ઉભી રહી જતા શું કરવું તે પ્રશ્ન ઉદભવ્યો હતો, ત્યારે હવે રોડ રસ્તા પર રઝડતી ગાય કમલમ સુધી જમાવટ કરી દીધી હોય તેવું દેખાઈ રહ્યું છે , હવે ભાઈ આ  આખલા ગાયોનું કંઈક કરો??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *