સોલા ભાગવત વિદ્યાપીઠમાં યોજાયેલા કડવા લેઉઆ પાટીદારોના લવ કુશ મહાસંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણાં સૂચક નિવેદનો કર્યા હતાં તેમણે કહ્યું હતું કે હું કડવા પટેલ , કડવું બોલું છું કોઈની ખુશામત કરતો નથી. આ અંગે ફોળ પાડીને તેમણે જણાવ્યું કે તેઓ કડવું સત્ય બોલે છે તેથી કેટલાકનો ગમતા નથી અને ખુશામત કરનારા લોકો થોડો સમય સારા લાગે પણ સમય જતાં સામી વ્યક્તિને લાગે કે તે ખોટો પડ્યો છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીને પાટીદાર પાવરનો પરિચય બતાવ્યો હતો. | ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૨૨ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે ત્યારે ઘણાં જ એવા મંત્રીઓ છે કે પ્રજાના કામો તાબડતોબ અને સક્રિય બનીન કરતાં હોવાથી અને સમય કાઢીને હાજર રહેતા હોવાથી જે થાય છે તેનો લાભ પણ પાર્ટીને મળે છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન બન્યા એટલે તેમણે કડક સૂચના આપી હતી કે દરેક મંત્રીએ અચુક સચિવાલય ચાલુ દિવસોમાં ૫ દિવસ હાજર રહેવું અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ આ સૂચના આપવામાં આવેલ છતાં મોટાભાગના મંત્રીઓ હાજર ન રહેતા ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે ત્યારે હાજર રહેનારા મંત્રીઓમાં પ્રથમ ક્રમાંકે સોલા ભાગવત વિદ્યાપીઠમાં યોજાયેલા કડવા લેઉઆ પાટીદારોના લવ કુશે મેહસંમલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણાં સૂચક નિવેદનો કર્યા હતાં તેમણે કહ્યું હતું કે હું કડવા પટેલ છું, કડવું બોલું છું કોઈની ખુશામત કરતો નથી. આ અંગે ફોળ પાડીને તેમણે જણાવ્યું કે તેઓ કડવું સત્ય બોલે છે તેથી કેટલાકનો ગમતા નથી અને ખુશામત કરનારા લોકો થોડો સમય સારા લાગે પણ સમય જતાં સામી વ્યક્તિને લાગે કે તે ખોટો પડ્યો છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીને પાટીદાર પાવરનો પરિચય બતાવ્યો હતો. . ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૨૨ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે ત્યારે ઘણાં જ એવા મંત્રીઓ છે કે પ્રજાના કામો તાબડતોબ અને સક્રિય બનીને કરતાં હોવાથી અને સમય કાઢીને હાજર રહેતા હોવાથી જે પટેલને ત્યાં રોજબરોજ 100 થી વધારે અરજદારો આવતાં પ્રજાની ભીડ ડેપ્યુટી મુખ્યમંત્રીના કાર્યાલય પર જોવાય છે.
હા કોડાછાપઅને કોઠા સૂઝ ધરાવતા અને લીમડો કડવો હોય પણ એટલો જ નરવો હોય તેવી ડેપ્યુટી મુખ્યમંત્રીએ આપેલું ભાષણ ઘણું જ કહી જાય છે. ત્યારે આખા બોલા અને સાચુ બોલનાર અને ભલે ગમે તે રાજકીય ચર્ચાઓ હોય પણ પ્રજાના કામોમાં સિતારો નીતિન પટેલનો બુલંદા છે તેમાં બેમત નથી. ભાજપમાં ચાલતી ખેચતાણથી ઉચ્ચ કક્ષાએ ભલે ગમે તે ચર્ચા થાય પણ પ્રજામાં અધિકારીઓ ઉપર પણ જે પકડ છે ડેપ્યુટી મુખ્યમંત્રીની છે એટલે પ્રજાના કામો થાય છે ત્યારે પ્રજાના કોમોની નાડ પારખેલા કોઠાસૂઝ એવા નીતિન પટેલે આખા બોલો હોવાથી ભલે ઘણાંને ન ગમે પણ આ ભાયડો સાચો છે તેવી પણ ચર્ચા સંમેલનમાં ચાલી હતી.