ગુજરાતમાં સૌથી ૧૦ દિવસનો તહેવાર ઘણો કે માતાજીના ગરબા ત્યારે ચોમાસામાં વરસાદ તો પડી ગયો, પણ હજુ વધુ વરસાદના વાવડ મળ્યા છે. ત્યારે વેપલો ગરબાના આયોજકોને એ ચિંતા પેઠી છે, કારણકે સ્ટોલો રાખનારા વેપારીઓ જે ભાડું એડવાન્સ આપ્યું હોય તે પાછું માંગી રહ્યા છે, ત્યારે નવ દિવસ નોરતામાં માંડ સાત દિવસ કમાવાના હોય અને આના પાસે બે થી ત્રણ દિવસ વરસાદ પડે તો એવરેજ ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારાના જેવો ઘાટ સર્જાય, ક્યારેક કોરોનાની મા મારી બાદ બે વર્ષથી ગરબા સદંતર બંધ જેવી સ્થિતિમાં હતા ત્યારે દબાયેલી સ્પ્રિંગ હવે ઉછળે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે, ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર અત્યારથી આપી દેવામાં આવ્યા છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે ગરબા શોખીનો ચિંતામાં પેઠા છે. હવે આજે સવારથી અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં આજે ૧૧૬ તાલુકામાં વરસાદ પડ્યો છએ. જેમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં ૨ ઈંચ જેટલો પડ્યો છે.
આ સાથે જ કચ્છમાં સિઝનનો ૧૬૫ ટકા વરસાદ ખાબરી ચૂક્યો છે.ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જાેવા મળી શકે છે. ૨૩ સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જાેવા મળી શકે છે.
દ. ગુજરાતમાં ૬ ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. એવામાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ ૧૫ દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.
૨ વર્ષ બાદ આયોજકો કમાવવા વેપલા ગરબા શરૂ કરવા થનગની રહ્યા છે, ત્યારે હવામાનની આગાહીથી અનેક સ્ટોલો રાખેલા વેપારીઓએ આપેલા એડવાન્સ નાણાં હવે પાછા માંગી રહ્યા છે, ત્યારે હવે શેરી ગરબા,નો ક્રેઝ પણ વધ્યો છે. લોકો હવે શેરી ગરબા તથા વેપલા નહીં પણ વિનામૂલ્યે ગરબામાં જવા આતુર બન્યા છે. ત્યારે વેપલા ગરબાની ટીકીટોના રેટ અને ય્ત્ન-૧૮ કરતાં સસ્તુ અને સારી સિદ્ધપુરા જાત્રા અને મોજમાં એવી સે-૪, અને સે-૫ની નવરાત્રી ઝાકળમાળ રહેશે…