GJ-18 ખાતે આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહા સંઘ દ્વારાપ્રમુખ રણજીતસિંહમોરી, જયેશ મોચી, આશિષ બ્રહ્મભટ્ટના સંયોગથી મંડળ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત સેક્ટર ૧૭ ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે તેમના ત્રણ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આજથી ધરણા કરીને ટ્રાફિક જામ કરી દીધો હતો ત્યારે ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લામાંથી આરોગ્યના કર્મચારીઓ આંદોલનમાં જાેડાયા હતા.ત્યાર ેહજુ પણ આંદોલન ચાલુ છે ,અને સંખ્યાવધી રહી છે.