કર્મચારીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા, GJ-18 બિહારના પગલે…

Spread the love


ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લાં કેટલાય દિવસથી આંદોલન નગર બની ગયું છે. રાજ્ય સરકારના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા, આ અંગેની જાણ થતાની સાથે જ પોલસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com