પીએમ મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરી કાલુપુરથી દૂરદર્શન ટાવર પહોંચી સભાને સંબોધી

Spread the love

ધોરણ 9 થી 12 ધોરણના બાળકોને મેટ્રો સ્ટેશનમાં માત્ર મુસાફરી માટે જ નહીં પણ બાળકોને મેટ્રો સ્ટેશન કરવી રીતે બન્યું, કઈ ટેકનોલોજી ઉઓયોગ કરવામાં આવ્યો છે, કેવા પ્રોજેકટ પર કામ કરવામાં આવ્યું છે. તેની માહિતી મેટ્રો વિભાગ પાસે મેળવે તે જરૂરી છે

અમદાવાદ

પીએમ નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં અમદાવાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરી કાલુપુરથી દૂરદર્શન ટાવર પહોંચી સભાને સંબોધી હતી.અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતું. બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ લોકો અને પાયલટ સાથે પણ ચર્ચા કરી હતી.પીએમ મોદી અમદાવાદ મેટ્રો ટ્રેન ઉદઘાટન સ્પીચ પીએમ મોદીએ પોતાની ટ્રેન સફરના અનુભવ ને વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેઆજ મેટ્રો 32 કિમિ યાત્રા શરૂ થઈ છે.ભારતમાં પહેલી વાર રેકોર્ડ બન્યો કે એક સાથે 32 કિમિ રૂટ પર મેટ્રો ચાલુ થઈ છે. ફેજ 2 મા અમદાવાદ ગાંધીનગર કનેક્ટ થશે. વંદે ભારત મુંબઈ ગાંધીનગર સફર ઝડપી બનાવશે. શતાબદી ટ્રેનમાં 7 કલાક લાગતો હતો. ગાંધીનગરથી મુંબઈ હવે 6 કલાક પહોંચશે. આવનાર સમયમાં આનાથી વધુ સ્પીડવાળી બનશે. હાલમાં સૌથી વધુ ટ્રેન ટીકીટ વહેંચાઈ રહી છે. 7000 વધુ ઇલેક્ટ્રિક બસ માટે 3500 કરોડની સહાય આપી રહી છે.આજ ગુજરાતમાં 800 બસો આપવામાં આવી છે.જેમાંથી અનેક બસો શહેરના રસ્તા પર દોડી રહી છે. આવનાર વર્ષે ઓગસ્ટમા 75 વંદે ભારત ટ્રેન ચલાવવાના લક્ષ્‍યાંક પર કામ કરવામાં આવી રહ્યું છે. વંદેભારત 52 સેકન્ડ 100 કિમિ ઝડપ પકડી શકે છે. મેટ્રો સફર માટે નહીં પણ મેટ્રો સફળતા માટે પણ કામ આવવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે આ 21 સદીમાં ભારત માટે અર્બન કનેક્ટિવિટી, આત્મનિર્ભર ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે. આજ ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂઆત થઈ છે. આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે જે અવાજ આવે છે તેનાથી 100 ગણો ઓછો અવાજ વંદે ભારતમાં જોવા મળ્યો હતો. આજે ગાંધીનગરથી થલતેજ આવતા જે સમય જાય છે.તેનાથી ખૂબ જ ઓછો સમય ગયો હતો. મારા કાર્યક્રમ સમય મુજબ હું આ જ સભામાં 20 મિનિટ વહેલો પહોંચ્યો છું.

પીએમ મોદીએ વધુ ઉમેર્યું હતું કે વંદે ભારત ટ્રેન અને મેટ્રોની શરૂઆત થતા જ અમદાવાદથી સુરત વડોદરા અને મુંબઈ જેવા શહેરોને નવી ગતિ મળશે જેથી વેપાર ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે દેશના અન્ય શહેરો પણ આધુનિક બનવા જોઈએ આગામી એક વર્ષમાં દેશના વધુ 75 સ્વદેશી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં તૈયાર થયેલું રેલ્વે સ્ટેશન દુનિયાના સૌથી સારા એરપોર્ટની સરખામણીમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનની સરખામણી થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના શહેરના રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. દેશના અનેક શહેરો છે. જે આવનાર 25 વર્ષમાં દેશના વિકાસ માટે ખૂબ મોટો ફાળો હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12 ધોરણના બાળકોને મેટ્રો સ્ટેશનમાં માત્ર મુસાફરી માટે જ નહીં પણ બાળકોને મેટ્રો સ્ટેશન કરવી રીતે બન્યું, કઈ ટેકનોલોજી ઉઓયોગ કરવામાં આવ્યો છે, કેવા પ્રોજેકટ પર કામ કરવામાં આવ્યું છે. તેની માહિતી મેટ્રો વિભાગ પાસે મેળવે તે જરૂરી છે.જેથી બાળકને પણ ખ્યાલ આવે કે મેટ્રો કેવી રીતે બની છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પહેલા વિદેશમાં જ ટ્વીન સીટી તરીકે ઓળખાતા હતા. પણ હવે અમદાવાદ – ગાંધીનગર ટ્વીન સીટી તરીકે ઓળખ ઉભી કરી છે.આગામી સમયમાં મહેસાણા- કડી, આણંદ-નદીઆદ, સુરત-અંકલેશ્વર જેવા શહેરો પણ ટ્વીન સિટી તરીકે ઓળખ ઉભી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com