GJ-18 ખાતે આજરોજ આપણા ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુની બીજી ઓક્ટોબર એટલે જન્મ જયંતી કહેવાયત્યારેદર વર્ષેદરેક રાજકીય પક્ષોબાપુનેપુચ્છગુચ્છથી સ્વાગત કરીને તેમને યાદ કરે છેત્યારે સચિવાલય ખાતેઆવેલા બાપુના સ્ટેચ્યુને દર્શન કરવાકોંગ્રેસનેનો એન્ટ્રીકહેતા ભારે દેકારો મચ્યો હતો. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા નિશિત વ્યાસ, શેર પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલા તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા અને સચિવાલયના ગેટ પાસે તેમને ન જવા દેતા જમાદારે કહ્યું હતું કે ઉપરથી આદેશ છે કે તમને ન જવા દેવા, ત્યારે આ બાબતે ગેટની બહાર ભારે અરાજકતા ફેલાઈ હતી, ત્યારે કોંગ્રેસના નેતાએ ઉચ્ચ કક્ષાએ પોલીસમાં જાણ કરતાં ભારે વિવાદ બાદ કોંગ્રેસને બાપુના દર્શન કરવા જવા દીધા હતા, વર્ષોથી ચાલતી પ્રણાલી અને દર વર્ષે કોંગ્રેસના કાર્યકરો અને રાજકીય પક્ષો પણ બાપુને પુચ્છગુચ્છ થી આદર સન્માન કરતા હોય છે. ત્યારે આ વિવાદ થતા જીજે 18 શહેરમાં સવાર સવારની પહોરમાં ચર્ચાનો વિષય બન્યો હતો