ર્માં અંબાજીની લેવી રાસ, આપો ગરબાના પાસ, ડે.મેયર, મેયર માટે બન્યા ત્રાસ, ગરબા પતે ત્યારે થાય હાશ

Spread the love


ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે, ત્યારે ગરબા પણ પ્રાઇવેટ અને સરકારી જેવા થઇ ગયા છે, સરકારીમાં તમામ સગવડો છતાં જાય નહીં, અને પ્રાઇવેટમાં ધુતાઇ જાય તો સારા લાગે, ત્યારે વેપલા ગરબાના પાસ મફતીયા મેળવવા મેયર, ડે.મેયરથી લઇને ચેરમેન સુધી ઘંટડીયો રણક્વા માંડી છે, સાહેબ બે ચાર પાસનું કરી આપો, ત્યારે નગરસેવક પોતે પાણી, ગટર, રોડ, રસ્તાના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ચૂંટાયછે, પણ પ્રજાને ગરબા જાેવા હોય તો તેના પાસનું પણ કરવાનું? આવું કેવું? ત્યારે મેયર, અને ડે.મેયરને મીઠડા ટહુકે ફોન આવે, સાહેબ મજામાં પછી ધીરે-રહીને કહે સાહેબ ગરબાના પાસનું કરી આપો, ત્યારે ગરબાના પાસના ત્રાસથી મેયર, ડે.મેયર દુઃખી થઇ ગયા છે, દિવસમાં મેયરને ૨૦૦ કોલ આપ્યા, અને ડે.મેયરને ૭૦૦ જેટલસા કોલ આવ્યા,ત્યારે કરવું શું, હર શખ્શ, મતદારો કી એક હી અવાજ, ગરબાના પાસ, ભારે કંટાળઈને ડે.મેયર પ્રેમલસિંહ ગોલે પોતાના ખીસ્સાના રૂપિયા ખર્ચીને પાસ ખરીદીને લોકોને આપ્યા, ત્યારે પૂછે, કે કેટલા જાેઇએ છે, તો ર જાેતા હોય તો ૬ કહે, શું રું એ પણ વિસામણમાં પડી ગયા છે, ર્માં અંબાજીની લેવી રાસ, અને વિનામૂલ્યે તથા ભાતીગળ ગરબા કોઇને જાેવા નથી, બસ ભપકા અને નવી ડીઝાઇન, સ્ટાઇલો તથા ભીડબાડમાં જવું કેમ પ્રજાને પસંદ છે, તે ખબર પડતી નથી. ત્યારે ડે.મેયર પ્રેમલસિંહનો ફોન દિવસમાં ૩ વખત ચાર્જિગ કરવો પડ્યો હતો, ત્યારે હિતેશ મકવાણા મેયરે છેલ્લે કંટાળીને બધો ફ્લો ડે.મેયર તરફ વાળી દેતાં ડે.મેયર જવાબ આપી આપીને થાકી ગયા હતા, રવિવારની રજા હોવાથી ડે.મેયરે બેસવાની જગ્યા પણ બદલીને ઠેકાણા બદલવા પડ્યા હતા, વાવોલ કાર્યાલયથી લઇને સેક્ટર ૧૧ ઓફીસે આવ્યા ત્યાં પાસની ભીડ ત્યાં થઇ જાય, ત્યારે બે જગ્યાએ ચાની કીટલીએ બોલાવીને પાસ આપ્યા હતા,

GJ-18 ખાતે ગરબા પાસ મેળવવા રાજકીય નેતાઓના ફોનથી લઇને રહીશો મેયર, ડે.મેયરની ઘંટડી રણકાવતા, ત્રસ્ત થઇ ગયા હતા, ક્યાંથી લાવવા, હર શખ્શ પરેશાન, પરેશાનનું કારણ ખાસ, માંગે લોકો પાસ,
ચૂંટાયેલા નગરસેવકોને હવે નવી ઉપાધઈ ગરબાના પાસની થતાં મેયર, ડે.મેયરની ઓફીસે પણ આ પ્રશ્ને ગહન ચર્ચા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com