જગતનો તાત આખી દુનિયાને ખવડાવેપણ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ફક્ત ઉપરવાળો જ હોય તેવો ઘાટ, ત્યારે પાકોના યોગ્ય પોષણ સમભાવો બજારમાં મળી રહ્યા નથી ખેડૂતોને લસણ જેવા પાકોમાં એક મળે જેટલો ઉત્પાદન ખેતી ખર્ચ આવે છે તેટલો ભાવ માર્કેટમાં મળી રહ્યો નથી ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના મહામૂલ્યવાન લસણના પાકને રોડ રસ્તામાં ફેંકી દેવા મજબૂર બન્યા છે ત્યારે આજરોજ gj 18 ના સત્યાગ્રહ છાવણી ખાતે પાંચમના દિવસે ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીકે પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી ખેડૂત પુત્ર ગજેન્દ્રસિંહ ઝાલા તથા તેમની ટીમ સાથે 4000 કિલો લસણ ગરીબોમાં મફત વેચીને લોક ઉપયોગી વિરોધ નોંધાવ્યો છે ત્યારે લાભ પાંચમથી ખેડૂતો દ્વારા લસણના પાકના વિના મૂલ્યથી શરૂઆત કરી છે