આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 9 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assemby candidat}ની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 21 વિધાનસભા ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જાહેર કરવામાં
આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચુંટણીGujarat Assemby Elections)ની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની દસમી યાદી જાહેર કરવામાં આવી છે.

વાવ થી ડોક્ટર ભીમ પટેલ, ઠક્કરબાપાનગર થી સંજય મોરી, બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત, દસ્કોઈ થી કિરન પટેલ, ધોળકા થી જાત્તુબા ગોલ, ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ, વિરમગામ થી કુંવરજી ઠાકોર, માણાવદર થી કરશન બાપુ ભદ્રકા, ધારી થી કાંતિભાઈ સતાસિયા, સાવરકુંડલા થી ભરત નાકરની, મહુવા અમરેલી થી અશોક જોર્લિય, તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ, ગઢડા થી રમેશ પરમાર, ખંભાત થી ભરતસિંહ ચાવડા, સોઞા થી મનુસાઈ ઠાકોર, લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા, પાદરા થી જયદીપસિંહ ચૌહાણ, વાગરા થી જયરાજ સિંઘ, અંકલેશ્વર થી અંકુર પટેલ, માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા અને સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવીના નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ,
સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.