ભાજપે 182 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ : દિલ્હીથી 10 નવે.ની આસપાસ પ્રથમ લીસ્ટ જાહેર કરાય તેવી શક્યતા 

Spread the love

 

જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે : સૂત્ર

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે પ્રદેશ ભાજપની પર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠક પૂર્ણ થઈ છે. 182 બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ, હવે દિલ્હીથી લિસ્ટ જાહેર થશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. કેન્દ્રીય મોવડી મંડળ ભાજપ ઉમેદવારો અંગે ફરી મોટું મંથન કરશે. 10 નવેમ્બર આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેવું સૂત્ર તરફથી મળતી માહિતી છે. પ્રથમ મતદાન પહેલી છે ત્યારે જે પ્રથમ પેજમાં આવશે તેવા લોકોની યાદી પ્રથમ જાહેર કરવામાં આવશે આમ 10 નવેમ્બરની આસપાસ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કા વાર 182 વિધાનસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બેઠકમાં નિરક્ષકોના અહેવાલના આધારે જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ થયો હતો. જ્યારે છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા તેમજ રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ લોકો જે બેઠક પર ઉમેદવાર મજબૂત હોય અને જીતનો પ્રબળ દાવેદાર હશે તેને જ ભાજપ મેન્ડેટ આપશે.

પ્રતિ બેઠક 3 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા અને મહાનગરના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ 10 જેટલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ પ્રતિ વિધાનસભા મોવડી મંડળ પાસે મૂક્યું છે. જેમાં જિલ્લા પ્રમાણેની વિધાનસભા બેઠકો ઉપર નામની ચર્ચા કરવામાં આવશે અને ગુજરાતમાંથી પ્રતિ બેઠક ત્રણ જેટલા નામ કેન્દ્રીય મહુડી મંડળને મોકલવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ભાજપના 182 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

મહત્વની બેઠકો પર ચર્ચામાં અમદાવાદ અને સુરતની વિધાનસભા બેઠક ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે.

ઝોન પ્રમાણે દાવેદારીની વાત કરીએ તો 1490 ઉત્તર ગુજરાત , 1163 સૌરાષ્ટ્ર , 962 મધ્ય ગુજરાતમાં , 725 દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની જેઠા ભરવાડને શહેરા વિધાનસભા સીટ પરથી ભાજપ દ્વારા ટીકીટ ફાળવવામાં ન આવે તેવી માગણી સાથે કાર્યકર્તાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મોવરી મંડળને રજુઆત કરી હતી. શહેરાના ભાજપના કાર્યકર્તાઓની માગણી હતી કે, શહેરા વિધાનસભા સીટ પર ખતુંસિંહ પગીને ટીકીટ ફાળવવામાં આવી છે. ખતુંસિંહ પગી શહેરના જિલ્લા ભાજપના હોદ્દેદાર છે. આમ

નિરીક્ષકો જે તમામ જિલ્લાઓમાં ગયા હતા તે તમામ નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ નામ નક્કી કરવામાં આવશે અને કેન્દ્રીય પાર્લામેન્ટ તે નામ પર મહોર મારશે, જ્યારે ભાજપ ચૂંટણી માટે તૈયાર છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત મેનિફેસ્ટો પણ લોકોની માગ પ્રમાણે તૈયાર કરવામાં આવશે. કમલમ ખાતે છેલ્લા 3 દિવસથી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષમાં મળેલ બેઠકમાં 182 બેઠકના ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે 47બેઠક , બીજા દિવસે 58 બેઠકો અને આજે છેલ્લા દિવસે 77 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રાસિંહ ચાવડા તેમજ ભાજપના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલના દીકરા સિદ્ધાર્થ પટેલ, પ્રાંતિજ બેઠક માટે રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રાસિંહ પરમાર, ઇડર બેઠક માટે પૂર્વ મંત્રી રમણલાલ વોરા, વર્તમાન ધારાસભ્ય હિતુ કનોડિયા , ખેડબ્રહ્મા બેઠક માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, અરવલ્લી જિલ્લાની 3 બેઠકોમાંથી મોડાસાની બેઠક માટે રાજેન્દ્ર પટેલ, ભીખાસિંહ પરમાર, વનિતા પટેલ, રણવીરાસિંહ ડાભી અને ભીખુભાઇ સોલંકી,

બાયડ બેઠક માટે ધવલાસિંહ ઝાલા, ભરતાસિંહ રહેવાર, નેહા પટેલ, અદાસિંહ ચૌહાણ અને મહેશ પટેલ, ભીલોડા બેઠક માટે પૂર્વ આઇપીએસ પી.સી.બરંડા, નીલા મોડિયા, કેવલ જોષિયારા, રાજુ ભાગોરા અને બળવંત ભોઇ, સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકોમાંથી લીમડી બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અને મંત્રી કિરીટાસિંહ રાણા, મંજુલાબેન ધાડાવી, વાઘજી ચૌહાણ અને નાગરભાઇ ઝડિયાનો સમાવેશ થાય છે. દસાડા બેઠક માટે પૂનમભાઇ મકવાણા, પરસોત્તમભાઇ પરમાર, ગજેન્દ્રભાઇ ચૌહાણ, ગૌતમભાઇ ગેડિયા અને એડવોકેટ દીપકભાઇ પંડયાનો સમાવેશ થાય છે. ચોટીલા બેઠક માટે શામજીભાઇ ચૌહાણ, સુરેશભાઇ ધરજિયા, નાથાભાઇ સંઘાણી, હરદેવાસિંહ પરમાર અને ભૂપતભાઇ બાવળિયા,ધાંગધ્રા-હળવદ બેઠક માટે’ વર્તમાન ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, પ્રકાશ વરમોરા, કાંતિ પટેલ અંબુજા અને ચંદુભાઇ સિહોરાનો સમાવેશ થાય છે જ્યારે વઢવાણ બેઠક માટે આઇ.કે.જાડેજા, વર્ષાબેન દોશી, વર્તમાન ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને જગદીશ મકવાણા,પોરબંદર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય બાબુ બોખરિયા, વિક્રમ ઓડેદરા, પૂર્વ પ્રમુખ, અજય બપોદરા, પવન શિયાળ, ચેતનાબેન ત્રિપાઠીના નામ ચર્ચામાં છે જ્યારે’ કુતિયાણા બેઠક’ માટે રમેશ પટેલ, રામભાઈ કોળી અને ભરત પરમારના નામ ચર્ચામાં છે.મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીએ સંતાનો માટે ટિકિટ માગી હતી, પરંતુ બંને નેતાઓને ટિકિટ આપવાની ના પાડી દેવાઈ પરંતુ હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી ને ટિકિટ અપાય.

કયા મોટા માથાઓનું ભાવિ નક્કી થશે?

અલ્પેશ ઠાકોર , દિલીપ ઠાકોર , બળવંત સિંહ રાજપૂત ,કેતન ઈનામદાર , મધુ શ્રીવાસ્તવ , શૈલેષ મહેતા , રાજેન્દ્ર ત્રિવેદી , મનીષાબેન વકીલ , યોગેશ પટેલ , જવાહર ચાવડા , હર્ષદ રિબડીયા , મૂકેશ પટેલ , ઈશ્વર પટેલ , ગણપતસિંહ વસાવા , હર્ષ સંઘવી , સંગીતા પાટીલ , કુમાર કાનાણી , પૂર્ણેશ મોદી , પ્રદીપસિંહ જાડેજા , જગદીશ પંચાલ , પ્રદીપ પરમાર , કૌશિક પટેલ

ભાજપ પેનલ સંભવિત યાદી

 

પંચમહાલ મતક્ષેત્ર અને દિગ્ગજો

ગોધરા

(1) વર્તમાન ધારાસભ્ય સી.કે.રાઉલજી

(2) કામિનીબેન સોલંકી

(૩)રાજેન્દ્રસિંહ ચૌહાણ

કાલોલ

(1)સુમનબેન ચૌહાણ-વર્તમાન ધારાસભ્ય

(2)નરેન્દ્રસિંહ ગોહિલ

(૩)રાજપાલસિંહ જાદવ

(૪) ફતેસિંહ ચૌહાણ

(૫)જયદેવસિંહ ઠાકોર

હાલોલ

(1) જયદ્રથસિંહ પરમાર-વર્તમાન ધારાસભ્ય

(૨) ભરત બારીયા

(૩)રામચંદ્ર ભાઈ

(4)સુભાષભાઈ પરમાર

(5) જશવંતસિંહ સોલંકી

મોરવાહડફ

(૧) નિમિષાબેન સુથાર-વર્તમાન ધારાસભ્ય

(૨)રમેશભાઈ ઝાલૈયા

(૩) ઝાઝમબેન પારઘી

(૪) વિક્રમભાઈ ડિંડોર

શહેરા

(1) જેઠાભાઇ ભરવાડ-વર્તમાન ધારાસભ્ય

(2)ખાતુભાઈ પગી

ભાવનગર વિધાનસભા મતક્ષેત્ર

ભાવનગર પૂર્વ

1.વિભાવરીબેન

2.રાજીવ પંડ્યા.

3.દિવ્યાબેન વ્યાસ.

4.રાજુ ઉપાધ્યાય.

5.આરતી જોશી

6.યોગેશ બદાણી

ભાવનગર પશ્ચિમ

1.જીતુભાઈ વાઘાણી.

2.ધીરુભાઈ ધામેલીયા.

3.અરુણ પટેલ.

4.ભરતસિંહ ગોહિલ

5.ડી.બી.ચુડાસમા

6.વનરાજસિંહ ગોહિલ.

ભાવનગર ગ્રામ્ય

1.પરસોત્તમ સોલંકી

2.દીપાબેન સોલંકી

3.દિવ્યેશ સોલંકી.

તળાજા

1.મહેન્દ્રભાઈ પનોત.

2.સુરેશ ધાંધલ્યા

3.ભારતીબેન શિયાળ.

4.ધીરુભાઈ શિયાળ.

5.શીવાભાઈ ગોહિલ

6.રાજુભાઈ રાણા.

મહુવા

1.બાબુભાઈ જોલીયા

2.ઘનશ્યામ પટેલ.

3.આર.સી.મકવાણા.

ગારીયાધાર

1.કેશુભાઈ નાકરાણી

2.જીતુભાઈ વાઘાણી.

3.મનસુખ માંડવીયા.

4.વી.ડી.સોરઠીયા.

5.કેતનબાપુ કાત્રોડીયા.

પાલીતાણા

1.ભીખાભાઈ બારૈયા

2.ગોપાલ વાઘેલા

3.મહેન્દ્રસિંહ સરવૈયા.

જામનગર વિધાનસભા મતક્ષેત્ર

કાલાવડ

1.મેઘજીભાઈ ચાવડા

2.લાલજીભાઈ સોલંકી

3.અનિલભાઈ બાબરીયા

4.ડો. કલ્પેશ મકવાણા

જામનગર ગ્રામ્ય

1.રાઘવજી પટેલ

2.વલ્લભભાઈ ધારવિયા

3.તપન પરમાર

4. રણછોડ પરમાર

જામનગર ઉત્તર

1.ધર્મેન્દ્રસિંહ જાડેજા

2. જીતુભાઈ લાલ

3.લગધીરસિંહ જાડેજા

4.આર ટી જાડેજા

જામનગર દક્ષિણ

1.આર.સી. ફળદુ

2.વસુબેન ત્રિવેદી

3. જીતુભાઈ લાલ

4.સેતલબેન શેઠ

5.ગીરીશ અમેથિયા

જામજોધપુર

1.ચીમનભાઈ સાપરિયા

2.બ્રિજરાજસિંહ જાડેજા

3.સુરેશભાઈ વસરા

4. કે બી ગાગીયા

5.ચેતન કડીવાર

ખેડા વિધાનસભા મતક્ષેત્રની પેનલની સ્થિતિ

નડિયાદ

1.પંકજકુમાર વિનુભાઈ દેસાઈ

2.નિખિલ પટેલ

3.સંજયભાઈ ભાસ્કરભાઈ પટેલ

4.દિપલબેન અમિતકુમાર પટેલ

5.જાહન્વીબેન મિત્તલભાઈ વ્યાસ

માતર

1.ચંદ્રેશ કનુભાઈ પટેલ

2.કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી

3.દિપતેશ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ

4.વિપુલભાઈ રસિકભાઈ કા પટેલ

5.જનકસિંહ કનુભા ઝાલા

મહેમદાવાદ

1.દિપીકાબેન જીગ્નેશકુમાર ચૌહાણ

2.અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ

3.ડો . ઘનશ્યામ સોઢા

4.પ્રવિંહસિંહ માનસિંહ ચૌહાણ

5.અજીતસિંહ મંગળભાઈ ડાભી

મહુધા

1.સંજયસિંહ વિજયસિંહ મહિડા

2.મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર

3.ધિરાજસિંહ મોતીસિંહ પરમાર

4.મહેશભાઈ પુનમભાઈ પટેલ

5.ભરતસિંહ રાયસિંહભાઈ પરમાર

મહુધા

1.સંજયસિંહ વિજયસિંહ મહિડા

2.મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર

3.ધિરાજસિંહ મોતીસિંહ પરમાર

4.મહેશભાઈ પુનમભાઈ પટેલ

5.ભરતસિંહ રાયસિંહભાઈ પરમાર

ઠાસરા

1.નયનાબેન પટેલ

2.યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર

3.ચંદ્રકાન્ત છોટાભાઈ પટેલ

4.ફતેસિંહ ઉદેસિંહ ચૌહાણ

5.વિમલકુમાર દિનેશચંદ્ર ઉપાધ્યાય

કપડવંજ

1.સેજલબેન વિક્રમકુમાર બ્રહ્મભટ્ટ

2.રાજેશ મગનભાઈ ઝાલા

3.કનુભાઈ ડાભી

4.નિલેશ મણીભાઈ પટેલ

5.રાજેશ મણીભાઈ પટેલ

મહેસાણા- ઉત્તર ગુજરાત વિધાનસભા મતક્ષેત્ર

1.નીતિન પટેલ

2.રજની પટેલ

3.જશુભાઈ પટેલ

4.ગિરીશ રાજગોર

5.કૈલાશબેન પટેલ

6.કાંતિ પટેલ

વિસનગર

1.ઋષિકેશ પટેલ

2.પ્રકાશ પટેલ

3.રાજુ પટેલ

4.જશુ પટેલ

5.વર્ષા પટેલ

ખેરાલુ

1.અજમલજી ઠાકોર

2.રામાજી ઠાકોર

3.સરદાર ચૌધરી

4.ભીખા ચૌધરી

5.રમીલાબેન દેસાઈ

ઊંઝા

1.એમ.એસ.પટેલ

2.દિનેશ પટેલ

3.પારુલ પટેલ

4.નિલેશ પટેલ

5.ઋષિકેશ પટેલ

વિજાપુર

1.રમણ પટેલ

2.જશુ પટેલ

3.સુરેશ પટેલ

4.અનાર પટેલ

5.નીતિન પટેલ(ખરોડ)

બહુચરાજી

1.રજની પટેલ

2.ભગાજી ઠાકોર

3.કિરીટ પટેલ

4.નંદાજી ઠાકોર

5.નટુજી ઠાકોર

કડી

1.કરશન સોલંકી

2.અશોક પરમાર

3.ડૉ. પ્રભાકરન

4.પ્રહલાદ પરમાર

5.ઈશ્વર મકવાણા

ભરૂચ વિધાનસભા મતક્ષેત્ર

અંકલેશ્વર

1. ઈશ્વરસિંહ પટેલ ( વર્તમાન ધારાસભ્ય )

2. સુરેશ પટેલ

3.જિલ્લા પંચાયત

4.મનીષાબેન પટેલ

5.શાંતા બહેન પટેલે

ભરૂચ

1. દુષ્યંત પટેલ ( વર્તમાન ધારાસભ્ય )

2. રમેશ મિસ્ત્રી

3.શૈલાબેન પટેલ

4.દક્ષાબેન પટેલ

5.દિવ્યેશ પટેલ

જંબુસર

1.છત્રસિંહ મોરી

2.કિરણ મકવાણા

3. ડી.કે સ્વામી

4.વિલાસબેન રાજ

5.વિરલ મોરી

વાગરા

1.અરુણસિંહ રણા

2.ખુમાનસિંહ વાંસિયા

3.સંજયસિંહ ચાવડા

4.ફતેસિંહ ગોહિલ

5.શૈલેષપટેલ

6.ધીરમ ગોહિલે

ઝઘડીયા

1.રવજીભાઈ વસાવા

2.સેવંનતુભાઈ વસાવા

3.રિતેષભાઈ વસાવા

4.દિનેશ રવજી વસાવા

5.સંવેનેતું વસાવા

મોરબી

1.કાંતિલાલ અમૃતિયા

2.બ્રિજેશભાઈ મેરજા

3.મુકેશભાઈ કુંડારીયા

4.વેલજીભાઈ પટેલ

5.મુકેશભાઈ ઉઘરેજા

ટંકારા

1.જગદીશભાઈ પનારા

2.દુર્લભજી દેથરીયા

3.અરવિંદભાઇ વાસદડિયા

4.બાવનજીભાઈ મેતલિયા

5.રવિભાઈ સનાવડા

વાકાનેર

1.કેસરીસિંહ દિગ્વિજય સિંહ ઝાલા

2.જીતેન્દ્ર કાંતિલાલ સોમાંણી

3.કોળી સમાજે માંગેલ 14 દાવેદારો માંથી એક ને મળી શકે

નર્મદા જિલ્લાનું ચિત્ર અને પેનલમાં દાવેદારો

નાંદોદ

1. શબ્દ શરણ તડવી

2. હર્ષદભાઈ વસાવા

3. ડો.રવિ દેશમુખ

4.ભારતીબેન તડવી

5.વસાવા પ્રીતિબેન

ડેડીયાપાડા

1.મોતીલાલ વસાવા

2. શંકરભાઈ વસાવા

3. મનજીભાઇ વસાવા

4. પર્યુષબેન વસાવા

5. મહેશભાઈ વસાવા

સુરેન્દ્રનગર

વઢવાણ

1.આઈ.કે.જાડેજા

2.વર્ષાબેન દોશી.

3.ચંદ્રેશ પટેલ.

4.ધનજીભાઈ પટેલ

5.જગદીશ મકવાણા.

ધાંગધ્રા

1.પુરુષોત્તમભાઈ સાબરીયા

2.મહેશ પટેલ

3.જસુમતી બેન ઠાકોર

4.પ્રકાશ વરમોરા

5.આઈ.કે.જાડેજા

લીંબડી

1.કિરીટસિંહ રાણા ( મંત્રી )

2.મંજુલા બેન ધાડવી

3.પ્રકાશ કોરડીયા

4.નાગરભાઈ જીડીયા

પાટડી

1.કિશોર મકવાણા

2.પરસોત્તમભાઈ પરમાર

3.પૂનમ મકવાણા

4.અનિતાબેન પરમાર

5.રજનીકાંત જાદવ

ચોટીલા

1.શામજી ચૌહાણ

2.રામબાલકદાસજી સાધુ

3.ગીતાબેન માલકીયા

4.સુરેશભાઈ ધરજીયા

5.હરદેવસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com