વિધાનસભા ચૂંટણીને લઇ ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જગદીશ ઠાકોરના ભાઈ અમૃતજી ઠાકોરને કાંકરેજથી ટિકિટ આપી છે.
કોંગ્રેસના ઉમેદવાર
– પાલનપુર – મહેશ પટેલ
• દિયોદર – શિવાભાઈ ભૂરિયા
• કાંકરેજ – અમૃતભાઈ ઠાકોર
• ઉંઝા – અરવિંદ પટેલ
વિસનગર – કીર્તિભાઈ પેટલ
બહુચરાજી – ભોપાજી ઠાકોર
• મહેસાણા – પીકે પટેલ
• ભિલોડા – રાજુ પારઘી
બાયડ – મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ – બહેચરસિંહ રાઠોડ
દેહગામ – વખતસિંહ ચૌહાણ
.. ગાંધીનગર ઉત્તર – વીરેન્દ્રસિંહ વાઘેલા
• વિરમગામ – લાખાભાઈ ભરવાડ –
સાણંદ – રમેશ કોળી
• નવરંગપુરા – સોનલબેન પટેલ
મણિનગર – સી.એમ. રાજપૂત
• અસારવા (SC) – વિપુલ પરમાર
ધોળકા – અશ્વિન રાઠોડ
• ધંધૂકા – હરપાલસિંહ ચુડાસમા
• ખંભાત – ચિરાગ પટેલ
• પેટલાદ – પ્રકાશ પરમાર
• માતર – સંજયભાઈ પટેલ
• મહેમદાબાદ – જુવનસિંહ ગડાભાઈ
• ઠાસરા – કાન્તિભાઈ પરમાર
• કપડવંજ – કાલાભાઈ ડાભી
બાલાસિનોર – અજિતસિંહ ચૌહાણ
• લુણાવાડા – ગુલાબસિંહ
• સંતરામપુર (ST) – ગેંડાલભાઈ ડામોર
• શહેરાઃ ખાતુભાઈ પગી
ગોધરાઃ રશ્મિતાબેન ચૌહાણ
• કાલોલઃ પ્રભાતસિંહ
• હાલોલઃ રાજેન્દ્ર પટેલ
• દાહોદ (ST): હર્ષદ નિનામા
• સાવલી: કુલદીપસિંહ રાઉલજી
• વડોદરા શહેર (SC):ગુણવંતરાય પરમાર
પાદરાઃ જસપાલસિંહ પઢિયાર
કરજણઃ પ્રીતેશ પટેલ