GJ-18 માં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન

Spread the love


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧ ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. જ્યારે આજે બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે ફોર્મ ભરવા જતી વેળાએ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે.
આ વખતે દક્ષિણ ગાંધીનગર બેઠક પર શંભુજી ઠાકોરનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોર દ્વારા રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર હિતેશ મકવાણા સહીતના ભોજના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સીટિંગ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરે બાઝી મારી લીધી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગાંધીનગરના મિની કમલમ તરીકે ઓળખતા ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં સભા યોજવામાં આવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે મેયર સામે જાેઇને હળવી ટીખળ કરતાં કહ્યું, ‘અલ્પેશના નામની જાહેરાત નહોંતી થઇ ત્યા સુધી તો ઘણા લાઇનમાં હતા’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com