સરકાર ઉપર ર્નિભર નહીં, હવે મહાનગરપાલિકા પોતે આર્ત્મનિભર બને ઃ મુખ્યમંત્રી,

Spread the love


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે કેન્દ્રમાંથી જે ગ્રાન્ટ પૂરેપૂરી આવે તે ગ્રાન્ટ મનપાને આપે છે. પહેલાના દાયકા આપેલા સો રૂપિયાની દિલ્હીથી નોટ આવતી હતી , તે ૨૦ રૂપિયા થઈ જતી હતી, ત્યારે ભ્રષ્ટાચાર એટલો હતો અને હવે પીએમ મોદી આવ્યા બાદ મોટામાં મોટા ભ્રષ્ટાચાર લિકેજાે ગોતી ગોતીને તેને બુચ મારી દીધા અને દિલ્હીથી જે પૂરેપૂરી ગ્રાન્ટ આવે, ગુજરાત સરકારને તે પૂરી ગ્રાન્ટો મનપાને મળે છે એટલે દિલ્હી થી ૧૦૦ રૂપિયાની નોટ ગુજરાત આવે તો પણ સો રૂપિયાની અને મનપાને આપે પૂરેપૂરા ૧૦૦ ,પણ હવે, મહાનગરપાલિકાઓએ આડેધડ ખર્ચા કરીને લાખના બાર હજાર કરી દીધા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નું સપનું હતું કે નવું ભારત તેમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી ત્યારે ૧૪૦૦ કરોડ કેન્દ્ર સરકારે GJ-18 મનપાને ગ્રાન્ટ આપી હતી ત્યારે તેમાંથી ૧૦૦૦ કરોડ વપરાઈ ગયા, ત્યારે ૧૦૦૦ કરોડ GJ-18 આખા શહેર નહીં, જિલ્લામાં વાપરો તો GJ-18 કેવું બની જાય ? તે કલ્પના કરો ,ત્યારે ૧૦૦૦ કરોડ વપરાયા તો ૧,૦૦૦ કરોડના કામો જાેઈએ તો ઠેકાણા વગરના ,ત્યારે મોદી દાદા ,અમિત કાકા, ભુપેન્દ્ર કાકા, આ હિસાબ માંગો ,એક કમિટી બનાવો ,તેમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે, તે તપાસ કરશો તો ખ્યાલ આવશે કે આટલો ભ્રષ્ટાચાર ?
ભારતના વડાપ્રધાને મહિલાઓ માટે આરક્ષણથી લઈને અનેકવિધ કામો કર્યા છે, ત્યારે મહિલા સશક્તિકરણથી ગ્રાન્ટોથી લઈને અનેક ગ્રાન્ટો મહિલાઓના ઉત્કર્ષ માટે વપરાતી નથી, દર વર્ષે બીલો મૂકીને ખેલ થઈ જાય છે ,પીએમ, કેન્દ્રીયઞૃહ મંત્રી, મુખ્યમંત્રીએ હવે કોઈ મનપાને ગ્રાન્ટો આપવાની જરૂર નથી ,મોદી દાદા ગુજરાતના વિકાસ માટે ચાર હાથે જે ગ્રાન્ટો મોકલે છે ,તેમાંથી સો ના ૧૦૦ બની જાય છે, ત્યારે હવે ભુપેન્દ્ર કાકા પૈસા આપવાનું બંધ કરો , ક્યાં સુધી મનપાનું ઘર ચલાવશો દીકરાઓ બગડી ગયા છે , એફોર્ડેબલ હાઉસિંગ બનાવી પણ ટુ બીએચકે ,થ્રી બીએચકે બનાવવામાં તંત્ર કેમ આળસ કરી રહ્યું છે ,મધ્યમ વર્ગની માંગ છે , ત્યારે મધ્યમ વર્ગ ટેક્સ ભરે છે, ત્યારે મધ્યમ વર્ગને જ શોષાવાનું જેવા ઘાટ છે, ત્યારે એફોર્ટેબલ હાઉસિંગ ફક્ત નાના કુટુંબ, પતિ પત્ની પુરતું સમિત છે ,પરિવાર માટે ટુ બીએચકે ,થ્રી બીએચકે જાેઈએ, ત્યારે સરકાર તથા ગુડા પાસે પણ અનેક જમીનો પડી છે ,તો હરાજી કરાવવા કરતા પ્રજાના લાભનું વિચારો, ગુજરાતની અનેક મનપા અત્યારે બધી જ કેન્દ્ર સરકારને ગળે પડી હોય તેમ સરકાર ઉપર ર્નિભર થઈ ગઈ છે, આપ ર્નિભર બનવા તૈયાર નથી ,ત્યારે ભુપેન્દ્ર કાકા પૈસા એવી( ગ્રાન્ટ) આપવાનું બંધ કરો ,આર્ત્મનિભર બનવા દો, તો જ ભ્રષ્ટાચાર અટકશે ,બાકી કેન્દ્રની કરોડો અબજાેની ગ્રાન્ટો સ્વાહા જાય છે ,ત્યારે GJ-18 મનપાની વાત કરીએ તો ૧૪૦૦ કરોડથી ૧૦૦૦ કરોડ સ્માર્ટ સિટીમાં વપરાયા હોય તો GJ-18 સીટી કેવું હોય ? ભોપા કાકા તપાસ કરાવો, મોદી દાદા ને કહો હવે ગ્રાન્ટો મોકલવાનું બંધ કરી દે, બધી જ મનપાવો મોદી દાદા ,અમિત કાકા,ભુપેન્દ્ર કાકા ઉપર ર્નિભર છે એટલે હવે આ લોકોને આર્ત્મનિભર બનવા દો, અને મનપા દ્વારા નવા આવકના સ્ત્રોતો ઊભા કરવા દો ક્યાં સુધી મનપાનું પૂરું કરશો, લોકો ઉપર ટેક્સ નાખ્યા સિવાય બીજી ઘણી જ આવકો મનપાને મળે તેમ છે, તે દિશા તરફ ફંટાવાનું કહો ,પ્રજા ટેક્સ ભરે છે, તેનું વળતર મળવું જ જાેઈએ, પ્રજાને એટલે કે મધ્યમ વર્ગને ટુ બીએચકે, થ્રી બીએચકે મકાનોની જરૂરિયાત છે ,જે જમીનો દરેક મનપાવ પાસે છે, તો આ સંદર્ભે નવા પ્રોજેક્ટ ઉભા કરાવો. મુખ્યમંત્રી દ્વારા ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કોન્કલેવ ઓફ સીટી લીડર્સમાં અનેક વિષયો ઉપર ચર્ચા થઈ હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના વિકાસ માટે ચાર હાથે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ,પહેલા દિલ્હી ગ્રાન્ટ લેવા ધક્કા ખાવા પડતા, ત્યારે આજે દેશના પીએમ ગુજરાતના વિકાસ માટે હર હંમેશા ધ્યાનથી નજર રાખી રહ્યા છે, ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અનેક ગ્રાન્ટો આવી પણ આ નાણાંની તપાસ કરવાની જરૂર છે, સ્માર્ટ સિટી થકી GJ-18 ખાતે ૧ હજાર કરોડ વપરાયા, તો તગારે અને પગારે ? તપાસ કરાવો
દરેક મનપા હવે સરકાર પર ર્નિભર રહે છે ,તેના કરતાં આર્ત્મનિભર બને તે જરૂરી છે ક્યાં સુધી કેન્દ્ર સરકાર ઉપર ર્નિભર રહેશો ,ભોપા કાકા હવે ગ્રાન્ટો ફાળવો ત્યારે કામ, કામની ગુણવત્તા, ખર્ચા આ બધું ચકાસવાની જરૂર છે, GJ-18 ખાતે ૧૪૦૦ કરોડથી ૧૦૦૦ સ્માર્ટ સિટીમાં વપરાયા તો શહેરમાં દેખાય છે ખરું ? ૧૦૦૦ કરોડ વપરાયેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *