પોલીસે ધોકા વાળી કરવી જાેઈએ તેવી પ્રજામાં ચર્ચા, સેન્ટ્રલ વિસ્ટા ર્નિભર્યા કાંડ જેવી ઘટના આકાર લે તે પહેલા જાગો,
ગુજરાતનું કહેવાતું પાટનગર હવે ક્રાઈમમાં ડગ માંડી રહ્યું છે, ત્યારે અહીંયાની કોઈ GJ-18 ની લોકલ પબ્લિક નથી, પણ અન્ય જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓથી લઈને પ્રેમી પંખીડાઓ માટે રાત્રે હવે મોકા ની જગ્યા બની ગઈ છે હમણાં જ સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ કે રાત્રે ૧ઃ૦૦ વાગ્યાની આસપાસ સેન્ટ્રલ વિસ્ટામાંથી લૂંટી લીધા, ત્યારે રાત્રે એક વાગ્યે ત્યાં શું કરતા હતા, પોલીસ ડગલે ને પગલે ચોકી કરવા ન આવે પોલીસને પણ જવાબદારી અનેક છે કાયદા નિયમોમાં રહો તો સલામત રહેશો ત્યારે ટ્રાફિક શાખા અને સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનની રાત્રે ૧૦ વાગ્યા પછી આ સ્વર્ણિમ પાર્કની સેવા સેન્ટ્રલ વિસ્ટા ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે કારણ કે રાત્રે બીભત્સ ચેન શાળાથી લઈને હવે દારૂથી લઈને અનેક વ્યસનની ચીજ વસ્તુઓ રોજબરોજ અહીંયા કચરામાં જાેવા મળે છે.
આવનારા દિવસોમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે અઘરીત ઘટના ના ઘરે આવે કોઈ ર્નિભર્યા કાંડ ન બને તે સત્તાધીશો એ ચકાસવાની જરૂર છે પોલીસની સંખ્યા ઓછી, વિસ્તાર મોટો અને સેન્ટ્રલ વિસ્તારમાં રાત્રે લોકલ પ્રજા કે રહીશો ફરતા નથી પણ કોલેજથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈને હોસ્ટેલોમાં રહેતા અહીંયા રાત્રે ડેરા તાણેલા હોય છે રોજબરોજ મારા મારી થી લઈને સ્ટંટ રોજ કરવા બેફામ વાહનો હકારવા બુલેટને સાઇલેન્સર સાથે ધડાકા ના અવાજ કરવાથી લઈને અનેક બધી અહીંયા પ્રસરી રહી છે,
ટ્રાફિક શાખાએ એકવાર જનજાગૃતિના ભાગરૂપે ૧૦ વાગ્યા પછી આ સેન્ટ્રલ વિસ્ટા પાસે હરતા- ફરતા ઉપર ગુના દાખલ કરવાની જરૂર છે, વાહનો જમા લઈને રાત્રિ સુધી આંટા મારનારા રોમિયોને દંડા વાળી કરવાની જરૂર હોવાનું લોકો જણાવી રહ્યા છે.
આવનારા દિવસોમાં ર્નિભર્યા કાંડ કે પછી કોઈ ગંભીર બળાત્કારની ઘટના ન બને તે પહેલા સાવચેતી જરૂરી છે.