ગુજરાતમાં 182 ધારાસભ્યોમાં સૌપ્રથમ પહેલ કરનાર MLA ની ભારે ચર્ચા
ગુજરાતમાં 182 ધારાસભ્યો ચૂંટાયેલા છે, ત્યારે ઘણા ધારાસભ્યો પગાર ભથ્થા કે સુખ સગવડ માટે નહીં પણ સેવાની ભાવનાથી અને કચડાયેલ વર્ગને શિક્ષણ સાથે સમાજની દીકરીઓ જેની ભણવાની ખૂબ જ ઈચ્છા છે ,પણ ફી, શાળાના ચોપડાથી લઈને અનેક જરૂરિયાતના કારણે ભણી શકતી નથી, ત્યારે કોડીનારના ધારાસભ્ય પ્રધુમન વાજા દ્વારા જે દીકરીઓ ગરીબ, જરૂરિયાત મંદ ,એસ.સી સમાજની દીકરીઓ માટે સૌપ્રથમ મોટી પહેલ કરીને દતક લેવાની જાહેરાતથી અનેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ,કોડીનાર શહેરમાં એસ.સી સમાજની યુવતીઓની રોજગારી…
SC સમાજની દીકરીઓ માટે પ્રદ્યુમન વાજા એ વાજુ નહીં પણ બ્યુંગલ વગાડ્યું છે, ત્યારે 182 ધારાસભ્યોમાં સૌપ્રથમ પહેલ કરીને જે દીકરીઓ ગરીબ, જરૂરિયાત મંદ ,ભણવાની ઈચ્છા હોય પણ ભણી ન શકતી હોય તેમના માટે MLA દ્વારા કરેલી પહેલને અનેક લોકોએ બિરદાવી હતી, ત્યારે MLA પ્રજુમન વાજા પોતે શિક્ષણ ઉપર વધારે ભાર આપીને સમાજના દિકરા – દીકરીઓ ભણીને આગળ વધે તે ઉદ્દેશથી મોટી પહેલ કરીને દતક લેવાની જાહેરાત કરતા ચર્ચાનો વિષય બન્યો છે.