તડકામાં બેસી રહેવાથી પડી ગયેલા ડાઘને હટાવવા આ કીમીયો આજમાવો  

Spread the love

ઘણા માણસોને શિયાળો વધુ પસંદ આવે છે. પણ જ્યારે ઠંડી વધી જાય ત્યારે આપણે તડકામાં બેસવા જઇએ છીએ કે કોઇપણ કાળજી કર્યા વગર સીધા તડકામાં જઇને બેસી જઇએ પણ તેનાથી આપણી ત્વચામાં ટેનિંગ થઇ જાય છે. જેને સમયસર દૂર કરવી ખૂબ જ આવશ્યક હોય છે. નહીંતર તે ત્વચા કાળી પડી જાય છે. જેથી આજે અમે તમારી સાથે સ્કિનમાંથી ટેનિંગ દૂર કરવાના સરળ અને ઉપજાઉ ઉપાય જણાવીશું. જેનાથી તમે સ્કિનમાંથી જિદ્દીમાં જિદ્દી કાળા ડાઘ દૂર કરી શકશો.

– પોતાના શરીરનો ત્વચા પરથી આવા ટેનિંગ કાયમ માટે દૂર કરવા માટે સૌથી જરૂરી ઉપચાર છે ઉબટન લગાવવું ટેનિંગ દૂર કરવા માટે સ્નાન કરતા વખતે ઉબટન લગાવી શકો છો. જેના લીધે તમે ચણાનો લોટ, હળદર અને મલાઇ બેસ્ટ ઉપાય છે જેને તમે મિક્સ કરીને સ્નાન કરતા પહેલા લગાવો. તે પછી 5 મિનિટ રહીને તેને રગડીને નીકાળી લો. તમને કેટલાક દિવસમાં ફરક જોવા મળી શકે છે.

– ટેનિંગ કાયમ માટે દૂર કરવા માટે ગરમ પાણીથીન સ્નાન અવશ્ય કરો આવું કરવાથી સ્ક્રબની મદદથી ટેનિંગ સરળતાથી દૂર કરી શકાય છે. બસ ધ્યાન રાખો કે પાણી વધારે ગરમ ન હોય તે નવશેકુ ગરમ હોવું જોઇએ.

– સ્નાન કરતા પહેલા સમગ્ર શરીરને મોઇશ્ચર કરી લો અને ત્યારપછી તેને સ્ક્રબની સહાયથી ટેનિંગ દૂર કરી શકો છો. જેના માટે તમે મધ અને મલાઇનો ઉપયોગ કરી શકો છો આ બન્નેને મિક્સ કરી લો. તે પછી તેમા એક ચમચી લીંબુનો રસ ભેગો કરી લો. જેથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે. લીંબુને કાળી પડી ગયેલી ત્વચાને દૂર કરવા માટે ઉપયોગી કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com