શહેરમાં મહાનગરપાલિકા થી લઈને અનેક જગ્યાએ કચરાની ડસ્ટબીનો મૂકવામાં આવી છે ત્યારે કચરોએઠો કરનારી ગાડીઓ આવે એ પહેલા જીવના જોખમે કચરો 50% ગાયબ થઈ ગયો હોય છે ત્યારે આવો જ એક કિસ્સો વાવોલ ખાતે આવેલ હોટલ લીલા પંચત તારા હોટલ પરિવાર વિવાદમાં ઘસરાઈ છેગઈકાલે લીલા હોટલના પાર્કિંગના slot માંઆવેલ ખુલ્લા કૂવામાં કચરામાંથી કંચન મેળવવા જતા એક યુવતી મૃત્યુને ભેટી છે.
GJ-18 લીલા હોટલના પાર્કિંગ slot માં બે કુવા આવેલા છે જેમાં હોટલદ્વારા તમામ કચરો અહીંયા ઠલવાય છે ત્યારે આજુબાજુ ઉપર પટ્ટી માંથી લોકો ઘણીવારકચરો ફોડવા આવતા હોય છે કૂવો હોવાનો કોઈને અંદાજ આવે નહીં. કારણ કે પથ્થરો થરમોકોલ નાખ્યા હોવાથી ખબર પડતી નથી જ્યારે ઘર વાળા ને રાત સુધી ઘરે પરત ન ફરતાહોટલ લીલા પાસેના કુવા પાસે મહિલાનો થેલો પડેલો જોતા શંકા ગઈ હતી જેકેમેરો 13-14 તારીખના ચેક કરતા પાર્ટી કુવામાં ઉતરી હતીજેથી થરમોકોલ હોવાથી ઊંડાઈનો ખ્યાલ મહિલાને આવ્યો ન હતો જે અંદર જતી રહેતા મૃત્યુને ભેટી હતી