એલ.સી.બી. ઝોન-૧ એ ગત દિવાળીના તહેવાર દરમ્યાન બંધ મકાનોને ટાર્ગેટ કરી અમદાવાદમાં ઘરફોડ ચોરીઓ કરનાર આરોપીને પકડ્યા

Spread the love

અમદાવાદ

અમદાવાદમાં બનતા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ નિરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, ડો.લવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સબ.ઈન્સ. એચ.એચ.જાડેજાના એલ.સી.બી. ઝોન-૧ ના પોલીસ સ્ટાફના માણસો સાથે ઝોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સબ ઈન્સ. એચ.એચ.જાડેજાને મળેલ ખાનગી બાતમી આધા૨ે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન, શાહિબાગ પોલીસ સ્ટેશન, વાડજ પોલીસ સ્ટેશન તથા ધાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા પાંચ છ માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી ગુરૂચરણસિંગ ઉર્ફે ગુરૂને પકડી પાડી C.R.P.C. કલમ-૪૧(૧)(આઇ), મુજબ ધોરણસર અટક કરી વાડજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી, એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.પકડાયેલ આરોપીનુ નામ ગુરૂચરણસિંગ ઉર્ફે ગુરૂ છે.પોલીસ સ્ટેશનનોમાં આરોપી નાસતો ફરતો રહેલ છે.

પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતીહાસઃ-

(૧) બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ગુ.ર.નં./૦૧૭૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૨) બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ગુ.ર.નં./૦૧૮૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ.

(૩) બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૦૦૮૫૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ

(૪) પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૧૦૭૪૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૫) વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૧૦૬૮૭/૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૬) હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન જી.પંચમહાલ ગુ.ર.નં./૦૦૯૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

(૭) હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન જી.પંચમહાલ ગુ.ર.નં.I/૦૦૯૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૮) ઉપલેટા પોલીસ સ્ટેશન જી.રાજકોટ પાર્ટ “એ” ગુ.ર.નં.૦૦૪૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ.આ કામગીરીમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧, ડો.લવિના સિન્હા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા તથા મ.સ.ઇ. જીવણભાઇ મેધજીભાઇ બ.નં.૭૫૫૦ તથા અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૯૨૫૪ તથા અ.હે.કો. સરદારસિંહ જેશીંગભાઇ બ.નં.૪૩૬૩ તથા અ.હે.કો. અરવિંદભાઇ ડાહ્યાભાઇ બ.નં.૪૯૧૭ તથા અ.પો.કો. મોહંમદરફીક સિકંદરમીયા , અ.પો.કો. માધવકુમાર પોલાભાઇ તથા અ.પો.કો. અમિતસીંહ શિવાભાઇ , અ.પો.કો. વિશાલકમાર પંજાભાઇ માણસો રોકાયેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com