સ્થાયી સમિતિની બેઠકમાં 108 નવી ભરતી સંદર્ભે બે થી ત્રણ નગર સેવકો બોકડા બોલાવે તો નવાઈ નહીં

Spread the love

Gj- 18 મનપા ખાતે આઉટસોર્સિંગ દ્વારા આમ કા, બામકા ,લાડકાઓની ભરતીથી નગર સેવકોમાં ભારે નારાજગી

 

Gj- 18 મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિની બેઠક મળવા જઈ રહી છે. તારીખ 4/ 5 /2023 (ગુરુવાર)ના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આઉટસોર્સિંગ દ્વારા આમ કા, બામકા, લાડકાઓની કરેલી ભરતીથી અનેક નગરસેવકો નારાજ છે ,ત્યારે GJ- 18 ના લોકલ વ્યક્તિઓની ભરતી કરવી જોઈએ અને સાબરકાંઠા જિલ્લામાંથી ઉપાડીને અહીંયા ભેગા કરી રહ્યા છો, તે સંદર્ભે નગર સેવકોમાં તડાફડી ચાલી રહી છે, સગા સંબંધીઓ, અધિકારીઓના છોકરા, તો અમે બોલાવીશું બોકડા જેવો ઘાટ સર્જાયો છે ,ત્યારે આ પ્રશ્ન ઘંટડી ગળે બાંધે કોણ? પણ બેથી ત્રણ નગર સેવક મજબૂત છે અને જે રાતોરાત ભરતીમાં નવા માણસો લઈ લેવામાં આવતા અને કોઈ પૂછવા વાળું ન હોય તેમ ચાલતા અંડર કરંટ વિરોધ શરૂ થઈ ગયો છે.

આવતીકાલે સ્થાયી સમિતિની બેઠક મળી રહી છે ,ત્યારે અગાઉ મિટિંગમાં પ્રોસિડિંગને મંજૂરી આપવા તથા મેયર દ્વારા અગાઉ કેટલી જાહેરાત સંદર્ભે રંગમંચ લગ્ન વાડી ભાડામાં બીપીએલ કાર્ડધારકો ને 10% રાહત આપવા તથા બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે હોલ વિના મૂલ્યે ફાળવવા, પશુ ઓળખ માટેની ચીજ વસ્તુઓ પૂરી પાડવા, આતિથ્ય સત્કાર અને ડિસ ડિસક્રીશનરી ગ્રાન્ટ તથા કમિશનર દ્વારા આવેલી ભલામણ ,પેથાપુર ખાતે 15 એમએલડી એસટીપી બનાવવાની કામગીરી તથા પાંચ વર્ષ માટે ઓ & એમની કામગીરી માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા, જે અમદાવાદની આયર્ન ટિંગલનું ટેન્ડર મંજૂર કરવા ,પ્રિન્ટિંગ કામ અંગેનું ટેન્ડર મંજૂર કરવા ગુડા દ્વારા ઈલેક્ટ્રીક કામનું ટેન્ડર મંજૂર કરવા ,ભાટ ગામ ખાતે સ્મશાન નુ નવીનીકરણ ,લોક ઉપયોગી બજેટ, સીએનસીડી વિભાગના મહેકમમાં સુધારો કરવા ,ફાયર સ્ટેશન (સરગાસણ) TP- 8 ,નર્સરી ,સિવિલ વર્કસ કામોમાં જીએસટી રકમ 12% થી 18 ટકા થતા તફાવતની રકમ ઇજારાદાર શ્રીને ચૂકવવા ચાર્જિંગ સ્ટેશનની સુવિધા ઉભી કરી પોલીસી નક્કી કરવા ,જુના ઔડા વિસ્તારની નગર રચના યોજનામાં ટીપી સ્કીમના ગૂઙાના ટીપી વિસ્તારના રોડનો સમાવેશ કરવા તથા યુનિટ રેટના મંજૂર થયેલ એમ પેનલ ઈજારાદાર અભી કન્સ્ટ્રક્શન પાસે કામગીરી કરાવવા થી લઈને 17 જેટલા પ્રશ્નો ચર્ચાવાના છે.

Box
GJ- 18 મહાનગરપાલિકા દ્વારા 108 જે આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી છે, તેમાં GJ-18 ના કર્મચારી કેટલા?? ભરતીમાં બે પગાર ચાઉ થતો હોવાની ચર્ચા, ભાજપના એક નગર સેવકે જે મહેકમ બગીચાઓથી લઈને સાફ-સફાઈનું છે ,તેની માહિતી માંગવા છતાં ટલાવી રાખવામાં આવે છે, ભાજપના નગર સેવા પોતે હોશિયાર અને કાબા છે, પણ માહિતી ન આપીને મીની મીની ના સિક્કા ઢાંકવા જેવી બાબત હોવાનું લોકો કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com