કુદરતે ભલે દિવ્યાંગતા આપ્યું, પણ હોંસલો બુલંદ છે, ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે, ત્યારે માનવ જાતને રાહ બતાવતી આ મહિલાના દુપટ્ટાના સહારે પુરુષ ચાલી રહ્યો છે, ત્યારે હાથમાં બાળક અને મહિલાનો દુપટ્ટો હાથમાં રાખીને ચાલતો હોય અને મહિલા મંઝિલ બતાવતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મેરેજ લાઇફમાં આજના યુગમાં એકબીજાને સમજવામાં એક વર્ષ રહે, ફરે, પછી લગ્ન કરે અને લગ્ન બાદ પાછા છૂટાછેડા, ત્યારે તસવીરમાં પતિ પોતે દિવ્યાંગ છે, જેને આંખે દેખાતું નથી, પત્ની બે પગથી દિવ્યાંગ છે, તો પણ શાંતિથી જીવે છે, બંને એકબીજાના સહારા બનીને જિંદગીની મજા કાપી રહ્યા છે, ત્યારે તમામ અંગો હોવા છતાં આજની પેઢી પાસે શું નથી?ત્યારે બધું હોવા છતાં લગ્નો કોક થઈ રહ્યા છે, ફેમિલી કોર્ટમાં કેસોની સંખ્યા વધી રહી છે, અને સૌથી વધારે છુટાછેડા લેવાની, ત્યારે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે, તેના છૂટાછેડા કેશો કેટલા દાખલ થયા છે, તે આંકડો શોધી આપો ભાગ્ય અનાયાસે મળશે, ત્યારે આ ચિત્ર ઘણું જ બધું કહી જાય છે, આ ફોટોને જોઈને અનેક લગ્નેતર આ વાંચવા જેવું છે, બાકી એકબીજાના રથના પૈડાથીજ જીવન ચાલે ત્યારે આ મહિલા અને પુરુષને સત્ સત્ નમન..
પત્ની પગથી દિવ્યાંગ, પતિને આંખે દેખાતું નથી…આ છે લગ્નની સાચી છેડા છેડી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments