બ્રેઝા ગાડીમા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૫૨ બોટલ સાથે મળી એક ઇસમને ઝડપતી બાવળા પોલીસ

Spread the love

આઇ.જી.પી  વી.ચન્દ્રશેખર અમદાવાદ રેન્જ તથા હે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિરેઅમીત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ ભગવાન જગન્નાથશ્રી ની રથયાત્ર અનુસંધાને રાજ્યમા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ જીલ્લામા પ્રોહિ જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય અને પ્રોહિ-જુગારની ગે.કા પ્રવૃતિ સદંત નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા જે.ડી.ડાંગરવાલા પોલીસ ઇન્સ્પેક્ટર બાવળા પો.સ્ટે નાઓની સુચના મુજબ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પોલીસના માણસોને પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા પો.ઇન્સ શ્રી એ સૂચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગદરમિયાન સાથેના પો.કો મેરૂભા નાઓને આધારભુત બાતમી હકિકત મળેલ કે “એક સફેદ કલરની મારૂતિ સુઝુકી કર્પનીની બ્રેઝા ગાડી નંબર-GJ-27-CM-8085 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે અને અમદાવાદ તરફથી રાજકોટ તરફ જનાર છે” જેથી સાથેના પોલીસના માણસોને બાતમી હકિકતથી વાકેફ કરી બાતમી આધારે અમદાવાદ રાજકોટ હાઇવે બાવળા સાણંદ ચોકડી રોડ ઉપર નાકાબંધી વોચમાં ગોઠવાઇ ગયેલા હતાતે દરમ્યાન બાતમી હકિકત મુજબના વર્ણન મુજબની એક સફેદ કલરની મારૂતિ સુઝુકી કર્પનીની બ્રેઝા ગાડી નંબર-GJ-27-CM-8085 ની આવતી જણાતા હાઇવેરોડનુ ટ્રાફિક બંધ કરી આડાસ કરી બ્રેઝા ગાડી રોડની સાઇડમાં ઉભી રખાવેલ અને સાથેના પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી ગાડીના ચાલકને ગાડીમાથી નીચે ઉતારી આપ સાહેબે પંચો રૂબરૂ ગાડીના ડ્રાયવર ચાલક ઇસમનું નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ કિશનારામ જયકિશનરામ જાતે બિશ્નોઇ ઉ.વ.૪૩ રહે.ભાટીપ (ડીંગાવ) તા.રાનીવાડા જી.જાલોર (રાજસ્થાન રાજ્ય) મો.નં.૯૯૮૩૩૫૬૫૩૫ નાનો હોવાનુ જણાવેલ જેના કબજા ભોગવટાવાળી બેઝા ગાડીમા તપાસ કરતા ગાડી માથી ભારતીય બનાવટની મેકડોલ્સ નં-૧ કલેકશન વિસ્કી-૭૫૦ મી.લી બોટલો નંગ-૧૯૨ તથા ભારતીય બનાવટની ઓલસીઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વિસ્કી-૭૫૦ મી.લી બોટલો નંગ-૬૦ મળી કુલ બોટલ નંગ-૨૫૨ જે એક બોટલની કિમત રૂપીયા ૫૦૦ લેખે કુલ બોટલ નંગ-૨૫૨ ની કિંમત રૂ,-૧,૨૬,૦૦૦/- તથા પકડાયેલ ઇસમોની અંગ ઝડતી માંથી મો.ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા સફેદ કલરની મારૂતિ સુઝુકી કપનીની બ્રેઝા ગાડી નંબર-GJ-27-CM-8085 ગાડીની કિમંત રૂ.-૫,૦૦,૦૦૦/- ની મળી કુલ રૂા.-૬,૩૪,૨૧૦/- નો મુદ્દામાલ આપ સા.એ તપાસ અર્થે કબ્જે લીધેલ છે તેમજ પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યાવહિ કરવામા આવેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com