દુનિયામાં દરેક ઇન્સાનનો સ્વભાવ અલગ-અલગ હોય છે.કોઈ લોકો શાંત સ્વભાવના તો ઘણા લોકોને જલ્દી ગુસ્સો આવી જતો હોય છે. તો ઘણા લોકો એવા પણ હોય જે બહુજ ઘમંડી હોય છે. ઘમંડી માણસની આ આદતથી કયારેક લોકોપરેશાન થઇ જાય છે. ઘમંડ કરવો તે કોઈ ખરાબ બાબત નથી. પરંતુ ઘણી રાશિઓ એવી છે. ઘમંડની બાબતમાં બધી હદ પાર કરી જતા હોય છે.
બધી રાશિઓમાં અલગ-અલગ વિશેષતાઓ છે. જ્યોતિષ શાસ્ત્રની મદદથી બધી રાશિઓની પર્સનાલીટીઓને જાણવાનો મોકો મળે છે. કઈ રાશિઓમાં કેટલો ઈગો લેવલ છે ? અમે તમને એવી રાશિઓ વિષે જણાવીશું કે જે બહુજ અભીમાની છે. તો સાથે જ ઘમંડ છુપાવી નથી શકતા.
મિથુન: આ રાશિઓના લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. મિથુન રાશિના લોકોને લાગે છે કે તે સ્પેશિયલ અને ટેલેન્ટેડ છે. અને તેની સામે કોઈ ટકી નથી શકતું. આ રાશિઓના લોકોને તેનો કોઈ વિરોધ કરે તે સહન નથી થતું. જો કોઈ લોકો તેની વાતથી સહમત નથી થતા તો મતલબી બની જાય છે.
મકર: આ રાશિના લોકો સાહસી લોકોની પાછળ રહેવાનું જ પસઁદ કરે છે. આ રાશિના લોકોમાં ઈગોનો પ્રોબ્લેમ હોય છે. તેથી તેને ડર હોય છે કે લોકો તેને જજ ના કરી લે. જો કોઈ તેને નકારાત્મક કહી દે તો તે સ્વીકાર નથી કરી શકતા. તે વ્યક્તિ સામે તેનો ગુરુર લઇ જાય છે. આવી રીતે તે બીજાની સામે પર્સનાલિટીનો દેખાવો કરે છે.આ રાશિના લોકો બહુજ સેન્સેટિવ હોય છે.
મેષ: આ રાશિના લોકો જલ્દીથી એકબીજા પર વિશ્વાસ નથી કરતા. પરંતુ ઘણી વાર તે ઘમંડનો ઉપયોગ તેની જુઠઠાપણું અને કમજોરીઓને છુપાવવા માટે કરે છે. આ રાશિના લોકો મુશ્કિલ હાલતનો સામનો બહાદુરીથી કરે છે.
સિંહ: આ રાશિના લોકોમાં ઈગો સૌથી વધારે હોય છે. આ રાશિના લોકોને અટેંશન હાંસિલ કરવું અને દેખાવો કરવો બૌજ પસંદ હોય છે. આ રાશિના લોકોને આકર્ષણનું કેન્દ્ર બનવામાં સારું લાગે છે.ક્યારેક આ રાશિના લોકોને ઘમંડ માથા પર ચઢી જાય છે.
વૃષિક: આ રાશિના લોકો દેખાવમાં સામાન્ય લાગતા હોય છે. પરંતુ પૈસા અને પ્રસિદ્ધિ મળવા પર આ લોકો અચાનકથી બદલાઈ જાય છે. આ રાશિના લોકો હંમેશા બીજા લોકોને અક્ક્ડ દેખાડે છે. પછી તે પોતાનું પણ કેમ ના હોય.
મીન રાશિ: આ રાશિના લોકો પાસે પૈસા કે પાવર હોય કર ના હોય પરંતુ ઘમંડ ક્યારે પણ ઓછો નથી થતો. આ રાશિના લોકો તફકત પોતાને જ મોટા સમજે છે. આ રાશિના લોકો બીજાને અક્ક્ડ જ દેખાડે છે. આ રાશિના લોકો અક્ક્ડ દેખાડવાના ચક્કરમાં ક્યારેક અપશબ્દ પણ બોલી શકે છે.