Gj 18 ના સાદરા ગામમાં આવેલ દંતાણી વાસમાં આવેલા મંદિર પર બે સગા ભાઈઓ બાધા પૂર્ણ કરવા માટે ધજા બદલી રહ્યા હતા ત્યારે મંદિર પરથી પસાર થતી જીઈબીની મેનવીજ લાઈનને અડી જતા બંને સગા ભાઈઓનું અવસાન થયું હતું જેથી સાદરા ગામમાં રથયાત્રા પણ સાદગી રીતે કાઢવામાં આવી હતી ત્યારે સાદરાના દંતાની વાસમાં રહેતા ગોવિંદભાઈ દંતાણી નો મોટો પુત્ર સુનિલ ઉંમર વર્ષ 30 તેમજ નાનો દીકરો રાહુલ ઉંમર વર્ષ 25 સુરત થી માનતા પૂરી કરવા આવ્યા હતા અને પ્યાલા બરણીનું વેચાણ કરીને પોતાનું જીવન ગુજારતા હતા, ત્યારે વીજ લાઈનને અડી જતા બંને ભાઈઓના મૃત્યુ થયા હતા ત્યારે ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.
Gj 18 ના સાદરા ખાતેના મંદિર પર ધજા બદલતી વખતે કરંટ લાગતા બે ભાઈઓના મૃત્યુ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments