શું હોય છે કોરોના સંક્રમણમાં વેન્ટિલેટરની કેમ જરૂરિયાત અગત્યની છે વાંચો..

Spread the love

કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણથી બચવા માટે દેશમાં PPE સૂટ અને વેન્ટિલેટર્સ (Ventilators)ની ખૂબ જ જરૂર છે. જાણીએ આ વેન્ટિલેટર મશીન શું હોય છે અને કેમ કોરોના સંક્રમિત દર્દીઓ માટે તે ખૂબ જરૂરી છે….  વેન્ટિલેટર એક મશીન છે જે દર્દીના ફેફસાં સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આવી જાણીએ આ મશીન કેવી રીતે કામ કરે છે. વેન્ટિલેટર મશીનમાં મોનિટર, કન્ટ્રોલ બટન, વેન્ટિલેટર યૂનિટ, ઓક્સિજન પહોંચાડવાની પાઇપ અને અનેક જરૂરી મશીનો હોય છે. આ ઉપરાંત મેડિકલ ગ્રેડનું એર કમ્પ્રેશર હોય છે જે ઓક્સિજન ફેફસાં સુધી પહોંચાડે છે. વાયુ દબાણ પ્રણાલી અને નિયંત્રણ કરવા માટે વેન્ટિલેટર યૂનિટ હોય છે. તેનાથી ઓક્સિજન પાઇપના સહારે દર્દીના ફેફસાં સુધી પહોંચે છે. પછી બીજી પાઇપથી કાર્બન ડાઇ ઓક્સાઇડ ફરી મશીનમાં જાય છે. અત્યાર સુધીના આવેલા રિપોર્ટ મુજબ, કોરોના વાયરસના 6માંથી 1 વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કેટલાક દર્દીઓને એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમની ફરિયાદ હોય છે, આ ગંભીર અવસ્થા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com