ભાજપ પ્રદેશ ઓબીસી મોરચા દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

Spread the love

Gj ૧૮ ખાતે આજ રોજ
ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના ૬૧માં જન્મદિવસ નિમિતે પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતમાં વૃક્ષારોપણ,જરૂરિયાતમંદ અને સફાઈ કર્મચારી બેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. શામળાજી મંદિર ખાતે રાજોપચારી પુંજા,ઠાકોરજીને ધજા, યાત્રિકોને ભોજન કરવામાં આવ્યું.


આ પ્રસંગે પ્રદેશ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શ્રી નાજાભાઈ ઘાંઘર,મંત્રીશ્રી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી નરેન્દ્રભાઈ પરમાર, શ્રી કેવલભાઈ જોષીયારા, શ્રી નીતિનભાઈ પટેલ અને મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *