ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગર ભાજપા પરિવાર દ્વારા સેક્ટર-19 ખાતે સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બીજેપી શહેર દ્વારા મુખ્યમંત્રીના Birthday ની ઉજવણી ચિલ્ડ્રનહોમ ખાતે બાળકો સાથે ઉજવી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments