શહેરકોટડા આંગડીયા પેઢી લૂંટના ત્રણ વ્યકિતને રૂ. ૬,૮૧,૦૦૦ ના મુદ્દમાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

 

ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એ.ડી.પરમાર

અમદાવાદ

અમદાવાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૯૭, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ (૧) મુજબનો ગુન્હો તા.૨૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૦/૧૫ ના સુમારે બનવા પામેલ હોય. જે ગુન્હાના કામે ત્રણ અજાણ્યા વ્યક્તિ ઉ.વ.૨૫ થી ૪૦ વર્ષ આશરાના મો.સા.પર આવી કાકડીયા હોસ્પિટલ પાસે આવેલ યોગેશ્વર પાર્ક, ફલેટ નં. એન/એ ના પાર્કીંગમાં ફરીયાદી પાસેથી રોકડા રૂ.૪૬.૫૧ લાખની ભરેલ બેગ લૂંટી આરોપીઓએ તેઓ પાસેની બંદુક થી એક રાઉન્ડ ફાયર કરી નાસી જઇ ગુન્હો કરેલ હોય.

જેથી આ ગંભીર પ્રકારના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા  સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ પો.ઇ. બી.એસ.સુથાર, પો.ઇ. એસ.જે.જાડેજા તથા પો.ઇ.એ.ડી.પરમારની જુદી જુદી ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સપોટ, C.C.T.V. કેમેરા, તેમજ અમદાવાદ  તથા આજુબાજુના રૂરલ એરીયા વિસ્તારની હોટલો વિગેરેની તપાસ કરવામાં આવેલ હતી.જેથી આ ગુન્હાના આરોપીઓ શોધી કાઢવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમો સંયુકત રીતે એકબીજાથી સંકલન કરી આરોપીઓ શોધી કાઢવા કાર્યરત હતા. દરમ્યાન આ કામગીરી સબધે પો.સ.ઇ  બી.આર ભાટી તથા પો.સ.ઇ. જે.આર.બલાત, પો.સ.ઇ. પી.એચ.જાડેજા, પો.સ.ઇ. જે.બી.પરમાર તથા ટીમના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.સ.ઇ  બી.આર ભાટી તથા પો.સ.ઇ. પી.એચ.જાડેજાને સચોટ અને આધારભૂત માહિતી આધારે સી.ટી.એમ. ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઇવે જતા સર્વિસ રોડ પર બાપા સીતારામ ફાસ્ટફુડ પાસે AMC પાર્કીંગ ની દિવાલ પાસે જાહેરમાંથી આરોપી (૧) રાહુલ ઉર્ફે નકટો ઉર્ફે સંદિપ ઉર્ફે રાજેન્દ્ર સ/ઓ રાકેશ ગુપ્તા ઉ.વ.૩૫ રહેવાસી :ડી,૩,૧૯/૫, રામાવિહાર, પોસ્ટ કરાલા, આઉટર દિલ્હી, થાના: અમનવિહાર દિલ્હી – ૮૧

(૨) ગૌરવ સ/ઓ રાજેશભાઇ જુઠ્ઠા ઉ.વ.૨૧ રહેવાસી : સી/૪, વિજયવિહાર, ફેસ-૨, પોસ્ટ- સેકટર-૭, ન્યુ દિલ્હી, થાના: વિજય વિહાર દિલ્હી – ૮૫

(૩) સુનિલમાર ઉર્ફે બાલી સ/ઓ મહેન્દ્રસિંગ સિંગ ઉ.વ.૩૫ રહે, ઇ/૧૫, વિજયવિહાર,રોહિણી, સેકટર-૪ દિલ્હી-૮૫ને ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી નીચે મુજબના રોકડા રૂપીયા મળી આવેલ છે.કબ્જે કરેલ મુદ્દામાલ (૧) રાહુલ ઉર્ફે નકટો ઉર્ફે સંદિપ ઉર્ફે રાજેન્દ્ર સ/ઓ રાકેશ ગુપ્તા પહેરેલ કપડામાં લોઅર ના બંન્ને ખિસ્સામાંથી રૂ.૨૫૦૦૦/- તથા તેના ખભે ભરાવેલ થેલાની (સ્કુલબેગ) માથી રોકડા રૂ.૪,૦૦,૦૦૦/ તથા જીયો કંપનીનું ડોંગલ નંગ-૧ કિ.રૂ.૧૦૦/ તથા રીયલ મી કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રાહુલ ના નામનું આધાર કાર્ડ ૩૬૪૯ ૮૦૮૫ ૩૫૬૨ તથા રાજદરકુમાર સ/ઓ રાકેશકુમાર નું આધારકાર્ડ નં. ૩૮૪૯ ૮૦૫૮ ૫૩૮૨

(૨) ગૌરવ સનઓ રાજેશભાઇ ાની પાસેથી તેણે પહેરેલ લોઅર ના જમણી બાજુના ખિસ્સામાંથી રોડા રૂપિયા ૫૦૦૦/- તેમજ ખભે ભરાવેલ ઘેલા (સ્કુલ બૈંગ) માંથી રોકડા રૂ.૧,૦૦,૦૦૦/ મળી આવેલ છે.(૩) સુનિલકુમાર ઉર્ફે બાલી સ/ઓ મહેન્દ્રસિંગ સિંગ પાસેથી તેણે પહેરેલ લોઅર ના જમણી બાજુના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૫૦૦૦૦/-તેમજ ખભે ભરાવેલ થેલા (સ્કુલ બેગ) માંથી રોકડા રૂ.૫૦,૦૦૦/મળી આવેલ છે.

આરોપીની લૂંટ તથા ચોરીના ગુન્હા ડીટેકટ

(૧) શહેરકોટડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૩૦૪૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૯૭, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ (૧) મુજબ

(૨) શહેરકોટડા પોલીસ સ્ટેશન પાર્ટ ઍ ગુ.ર.નં,૧૧૧૯૧૦૪૧૨૩૦૪૭૮૨૦૨૩ ઇપીકો કલમ- ૩૭૯ મુજબ

આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ:

* આરોપી રાહુલ ઉર્ફે નકટો ઉર્ફે સંદિપ ઉર્ફે રાજેન્દ્ર સ/ઓ રાકેશ ગુપ્તા વિરૂધ્ધમાં સને ૨૦૦૯ માં રોહિણી સેકટર-૩ પોલીસ સ્ટેશનમાં મારા મારી નો ગુન્હો દાખલ થયેલ છે. જે ગુન્હામા બે મહીના સુધી તિહાર જેલ માં રહેલ છે .

* બાદ સને ૨૦૧૧ દિલ્હી તિલકનગર પોલીસ સ્ટેશનમા એક પેઢીના કર્મચારી પાસેથી રૂ.૩,૦૦,૦૦૦/- ની લૂંટ કેસમાં ત્રણ મહિના તિહાર જેલમાં રહેલ છે. * બાદ સને ૨૦૧૩ મા મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશીષના ગુન્હામાં તેમજ ત્રણ ચેન સ્નેચીંગના ગુન્હામાં પ્ટેમ્બર/૨૦૧૫ સુધી તિહાર જેલમાં રહેલ છે

* બાદ સને ૨૦૧૮ ની સાલમા સાવન નામના વ્યકિતની વિરૂદ્ધમા ફાયરીંગ કરતા બેગમપુર પોલીસ સ્ટેશનમા ખૂનની કોશીષનો ગુન્હો દાખલ થયેલ છે. જેમા તે ઓક્ટોબર/૨૦૧૯ સુધી તિહાર જેલમાં રહેલ છે.

* બાદ સને ૨૦૨૦ એક વ્યક્તિને પાવડાનો ધોકો મારી દેતાં તેની વિરૂદ્ધ ન્હારપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશીશનો ગુન્હો દાખલ થયેલ છે. જે ગુન્હામા તે આઠેક મહીના તિહાર જેલ માં રહેલ છે.

* બાદ સને ૨૦૨૧ માં રાણીબાગ પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હામા દોઢ માસ સુધી તિહાર જેલમાં રહેલ છે.

* બાદ સને ૨૦૨૨ માં દિલ્હી ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ખંડણી માંગવાના ગુન્હામા ધરપકડ થયેલી છે. જે ગુન્હામા તે સાત દિવસ જેલ માં રહેલ છે. છેલ્લે તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ થી જેલ માંથી મુકત થયેલ છે.

* સુનીલકુમાર ઉર્ફે બાલી સન/ઓફ મહેન્દ્રસીંગ સને-૨૦૧૭ ની સાલમા દિલ્લી વિજયવિહાર પોલીસ સ્ટેશનમા ખૂન ની કોષીશના ગુન્હામા પકડાયેલ છે જેમા તે ૫૬ દિવસ તીહાડ જેલ દિલ્લી ખાતે રહેલ છે.

* બાદ સને-૨૦૧૮ ની સાલમા વિજયવિહાર પોલીસ સ્ટેશનમા મારામારીના ગુન્હામાં પકડાયેલ છે

* બાદ સને ૨૦૧૯ ની સાલમા પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશનમા લૂંટના ગુન્હામાં પકડાયેલ છે ઉપરોકત આરોપીને ઉપરોકત ગુન્હાની વધુ તપાસ માટે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com