તડીપાર શાહરૂખઅહેમદ અખતરઅહેમદ પઠાણ
અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એ તડીપાર ઇસમો પકડવા તેમજ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોયજે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી યુ.એચ.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એસ.યુ.ઠાકોરની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તડીપાર ઇસમ નામે શાહરૂખઅહેમદ અખતરઅહેમદ પઠાણ ઉ.વ.૨૯ ધંધો વેપાર રહે.મ.નં.૧૩૧૪/૯, સુરતી સોસાયટી ખાનવાડીની બાજુમાં રામોલ, અમદાવાદ શહેર નાને તા.20/07/2023ના રોજ સુરેલીયા સર્કલ જાહેર રોડ ઉપરથી પકડી સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી તપાસ કરતા સદરી ઇસમને મદદનીશ પોલીસ કમિશનરશ્રી “બી” ડિવિઝન, અમદાવાદ શહેરના હુકમ ક્રમાક: બી/ડીવી/હદપ/૨૨/૨૦૨૨ તા.૧૪/૦૩/૨૦૨૨ આધારે અમદાવાદ શહેર તથા તેને લગોલગ વિસ્તારમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય અને સદરી ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવા અંગેનું કોઇ આધાર કે લખાણ ન હોય સદરી વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ
(૧) પો.ઇન્સ યુ.એચ.વસાવા
(૨) પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર
(૩) મ.સ.ઇ અબ્દુલભાઇ મહોમદભાઇ (બાતમી)
(૪) પો.કો. મુકેશભાઇ ગોવિંદભાઇ
(૫) પો.કો નિકુંજકુમાર જયકિશન
(૬) પો.કો જયપાલસિંહ અજીતસિંહ
(૭) પો.કો મહેશભાઇ ગોરધનભાઇ
રીમ બ્રાન્ચ ઇદાબાદ શહેર