જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રૂપીયા ૧,૮૬,૩૧૦ સાથે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કણભા પોલીસ

Spread the love

અમદાવાદ

આઇ.જી.પી.શ્રી વી.ચંન્દ્રશેખર  અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જુગારના કેસો શોધી કાઢી જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા અંગેની સુચના આપેલ હોય જે અંતર્ગત મે. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.ચૌહાણ  સાણંદ વિભાગ, સાણંદ તથા સી.પી.આઇ શ્રી એસ.વી.ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ તે દીશામાં કામગીરી હાથ ધરેલ હતી. જે અનુસંધાને અત્રે પોલીસ સ્ટેશનના અ.હે.કો ગોવિંદભાઇ રામાભાઇ બ.નં.૧૦૯૯ તથા અ.પો.કો શૈલેષભાઇ ચંદભાઇને સંયુકત ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ઉન્દેલ ગામમાં અંબેમાતાના વાસ ખાતે રહેતો જસવંતભાઇ બાબરભાઇ ડાભી નામનો વ્યકિત તેના કાકા માનાજી કાલાજી ડાભીના મકાનમાં કેટલાક માણસોને બોલાવી તીન-પત્તીનો હાર જીતનો પૈસા પાના થી જુગાર રમાડે છે. અને નાળના પૈસા ઉઘરાવે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) જસવંતભાઇ બાબરભાઇ ડાભી રહે-ઉન્જેલ તા.દસક્રોઇ જી.અમદાવાદ (૨) પંકજભાઇ અરવિદભાઇ પટેલ રહે-ભાવડાગામ રામજી મંદિરની પાસે તા.દસક્રોઇ જી.અમદાવાદ (૩) દિશાંતભાઇ જંયતિભાઇ નાગર ઉ.વ-૨૪ રહે- બી/૧૦૨ સહજાનંદ એવન્યુ સિગરવા અમદાવાદ શહેર (૪) ઇરફાન કનુભાઇ રાણા રહે.ગતરાડ ચતુરપુરા તા.દસક્રોઇ જી.અમદાવાદ (૫)પ્રકાશભાઇ રમેશભાઇ ચૌહાણ રહે-ભાટપુરા તાબે ચાંદિયેલ તા.દસક્રોઇ જી.અમદાવાદ (૬) સંદિપભાઇ ભીખાભાઇ નાયક રહે-૫૬૬ અંબીકાનગર ઓઢવ અમદાવાદ શહેર (૭) અરવિદ બ્રિજનંદન રાજપુત રહે-બી/ ૪૬૯ નીશીથ પાર્ક આદિનાથ નગર ઓઢવ અમદાવાદ શહેર (૮) મહેશકુમાર ભેમાજી રાઠોડ રહે-મામાકાના તા.દસક્રોઇ જી.અમદાવાદ (૯) વિશાલભાઇ જંયતિભાઇ ચંદિગરા ઉ.વ-૩૮ રહે-બી/૫૦૩ શ્યામ એન્કલેવ નવા નરોડા અમદાવાદ શહેર (૧૦) ગૌતમસિંહ પ્રવિણસિંહ ચૌહાણ રહે-સિંગરવા વડવાળી ચાલી અમદાવાદ શહેર (૧૧) જય કમલેશભાઇ પટેલ રહે-કુહા તા.દસક્રોઇ જી.અમદાવાદ નાઓ તીનપતિનો હારજીતનો જુગાર રમતા મળી આવેલ અને તેઓની અંગઝડતી માંથી કાઢેલ રોકડ રકમ રૂ.૧,૭૦,૫૮૦/- તથા નાળમાં કાઢેલ રોકડ રૂ.-૫૪૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કીં.રૂા.૦૦ તથા દાવ ઉપર રોકડ રકમ રૂ.૧૦,૩૩૦/- મળી કુલ રોકડ રકમ ૧,૮૬,૩૧૦/- તથા અંગ ઝડતી માંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૧૩ કીં.રૂા.૧,૨૦,૫૦૦/- મળી તમામ મુદ્દામાલની કુલ કિ.રૂા.૩,૦૬,૮૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધમાં કણભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૩૦૪૨૦/૨૦૨૩ જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુનો શોધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧)જે.યુ.કલોત્રા પોલીસ સબ ઇન્સ્પેકટર કણભા પોલીસ સ્ટેશન

(૨) વી.એલ.પટેલ સે.પોલીસ સબ ઇન્સ્પેકટર કણભા પોલીસ સ્ટેશન

(૩) અ.હે.કો ગોવિદભાઇ રામાભાઇ બ.નં.૧૦૯૯

(૪) આ.પો.કો પંકજભાઇ સવજીભાઇ બ.નં.૨૧૬

(૫) અ.પો.કો જયદિપસિંહ કિરપાલસિંહ બ.નં.૮૯૧

(૬) અ.પો.કો શૈલેષભાઇ ચંદુભાઇ બ.નં.૮૦૫

(૭) આ.પો.કો ઘનશ્યામસિંહ ભરતસિંહ બ.નં.૮૫

(૮) અ.પો.કો શેલાભાઇ પાંચાભાઇ બ.નં.૧૩૬૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com