ઓઢવ આદિનાથ નગરમાંથી તીન પત્તીનો જુગાર રમતા 9 વ્યક્તિને ઓઢવ પોલીસે ઝડપ્યા

Spread the love

અમદાવાદ

અમદાવાદ  ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર  તથા અધિક પોલીસ કમિશ્નર  સેકટર : ૨ તથા નાયબ પોલીસ કમિશ્નર  ઝોન : ૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર જે.એસ.કંડોરીયાએ સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ બી.આર.ક્રિશ્ચિયન તથા સ્ટાફના માણસોને ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહિબીશન અને જુગારના ગુના શોધી કાઢવા અને ગુના બનતા અટકાવવા  આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના માણસો તા : ૨૫/૦૭/૨૦૨૩ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી તથા સરકારી વાહન લઈ પેટ્રોલીંગમા હતા ત્યારે ૧૧ વાગે ઓઢવ છોટાલાલ ચાર રસ્તા પાસે આવેલ અને પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકીકત મળેવી ઓઢવ આદિનાથનગર નિશીત પાર્કમા આવેલ મ.નં.૪૬૭ ના પહેલા માળે આવેલ મકાન ઉપર રેઈડ કરેલ અને રેઈડ દરમ્યાન ગુનાવાળી જગ્યાથી કુલ નવ આરોપીઓને ગંજીપાના તથા દાવના નાણા અને અંગઝડતી નાણા તથા ગંજીપાના સાથે પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-એ/૧૧૧૯૧૦૩૭૨૩૦૭૧૨/૨૦૨૩ ધી. જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ

આરોપીનુ નામ : (૧) અલ્પેશભાઈ બાબુભાઈ ભાવજીભાઈ પટેલ ઉ.વ.૩૮ રહે. મ.નંબી/૪૬૭ નિશીત પાર્ક,આદિનાથનગર, ઓઢવ, અમદાવાદ શહેર (૨) રણજીતભાઇ સ/ઓ ઈન્દુભાઈ ધરમશીભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૮ રહે.મ.નં.૨૦૫ ગોકુલનગર આદિનાથનગર ઓઢવ અમદાવાદ શહેર (૩) અંકુશ સ/ઓ પ્રમોદભાઈ ચિમનલાલ મહાજન ઉ.વ.૩૫ રહે.મ.નં.એ/૫૬૧ સુરજબાગ આદિનાથનગર ઓઢવ અમદાવાદ શહેર (૪) ગોપાલ સ/ઓ મનસાજી મોતીજી ઠાકોર ઉ.વ.૨૭ રહે.મ.નં.૩૪૫ ગોકુલનગર આદિનાથનગર ઓઢવ અમદાવાદ શહેર (૫) ઈસલામ મોહંમદ સ/ઓ હોશીયારખા ફુલખા મન્સુરી ઉ.વ. ४८ રહે.મ.નં.સી/૨૦૧, નશીમ પાર્ક, નૈયા એપાર્ટમેન્ટની બાજુમાં, પઠાણ મોહલ્લાની સામે, રામોલ, અમદાવાદ શહેર (૬) સચિન સ/ઓ રાજુભાઈ હેમાજીભાઈ મારવાડી ઉ.વ.૨૭ રહે.મ.નંએ/૭૭૬ મણીલક્ષ્મી સોસાયટી આદિનાથનગર ઓઢવ અમદાવાદ શહેર (૭) ભાર્ગવ સ/ઓ દિનેશભાઈ મનુભાઈ મિસ્ત્રી ઉ.વ.૨૩ રહે.મ.નં.કે/૩૦૧ શ્રેયા રેસીડેન્સી, કાકાભાજીપાઉંની બાજુમા, એસ.પી.રિંગરોડ, ઓઢવ, અમદાવાદ શહેર (૮) દિનેશભાઈ વિરમજી જીવાજી ઠાકોર ઉ.વ.૩૫ રહે.મ.નં.૧૦૪ ગોકુલનગર, આદિનાથનગર, ઓઢવ, અમદાવાદ શહેર (૯) કલ્પેશભાઈ ક્રિષ્ણાગોપાલ આદિનાથનગર, ઓઢવ અમદાવાદ શહેર આશારામ શર્મા ઉ.વ.૨૭ રહે.મ.નં.૧૦૬ ગોકુલનગર

મુદ્દામાલ : અંગઝડતીના રોકડા રુ.૧૯,૮૫૦/- તથા દાવના નાંણા રોકડા રુપીયા ૩૭૦૦/- તથા ગંજીપાના ગણી જોતા નંગ- ૫૨ જેની કીં.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂ.૨૩,૫૫૦/- ની મત્તાનો મુદ્દામાલ

બાતમી હકીકત મેળવનાર : અ.હેડ.કોન્સ. રાજેશભાઈ રમેશભાઈ બ.નં.૬૭૭૯

કામગીરી કરનાર : (૧) પો.સબ.ઈન્સ. બી.આર.ક્રિશ્ચિયન (૨) પો.કો હરદિપસિંહ ભગીરથસિંહ બ.નં.૩૯૨૬ (૪) પો.કો.હરદેવભાઈ અજાભાઈ બ.નં.૧૨૦૬૪ (૫) પો.કો.પરિમલભાઈ મોહનભાઈ બ.નં.૧૨૯૬૨ (૬) પો.કો.નિકુંજભાઈ ભીમરાવ બ.નં.૮૩૭૨ (૬) પો.કો. દિગ્વીજયસિંહ જગદિશસિંહ બન ૧૧૭૪.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com