બળવાન પિક્ચરનો ભાઈજી એવા અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા અદા કરનાર આજે ઉધોગપતિ?

Spread the love

ભારતીય ફિલ્મોમાં હીરો, હોય કે વિલન ચાલી જાય તો માળી જાય, બાકી ન ચાલે તો પછી ક્યાયનો ન રહે, ત્યારે 50 વર્ષથી સૌથી વધારે વિલનની ભૂમિકા અદા કરનારા અને તેમની અગાઉની ફિલ્મો બલવાન, અબ્દુલ્લામાં જે વિલનગીરી બતાવી છે, તે અદભૂત છે. ત્યારે આજે પણ આ વિલનની માંગ બુલંદ છે. ત્યારે ડેનીને બોલીવૂડનો ખૂબ ખતરનાક ખલનાયક માનવામાં આવે છે, કારણ કે તેની એક્ટિંગના કારણે લોકો ખરેખર ડરી જતા હતા. આજકાલ ફિલ્મોમાં ડેની ભાગ્યે જ જોવા મળે છે. ડેની કહે છે કે ભલે હું ભારતીય છું. પરંતુ હું હંમેશાં બોલિવૂડમાં વિદેશીની જેમ રહ્યો છું.

આજે, ડેની પાસે ફિલ્મોમાં કામ ન હોવા છતાં, ડેની આપણા દેશનો મોટો ઉદ્યોગપતિ બની ગયો છે. ડેનીની સિક્કિમમાં બિઅરની મોટી ફેક્ટરી છે. ડેનીની બિયર કંપની આપણા દેશમાં ખૂબ પ્રખ્યાત છે. ડેની પાસે આજે ઘણી મોંઘી કાર પણ છે, જેમાં રેંજ રોવર અને બીજી ઓડી શામેલ છે. ડેનીનું ઘર મુંબઈ અને સિક્કિમ બંનેમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *