વર્ષો પહેલા વડાપ્રધાનને મળવું હોય એટલે વેઇટિંગ અને કેટલાક કાગળો કરો ત્યારે મુલાકાત થાય પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન પદે બિરાજયા છે ત્યારે અનેક ગુજરાતના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે આજે ગતિશીલ ગુજરાત, એવું ધબકતું ગુજરાત, વેગવંતુ ગુજરાત બનાવવા યશસ્વી ફાળો આપનારા દેશના વડાપ્રધાન પાસે થોડો પણ સમય હોય તો ગુજરાતના સાંસદ એમએલએ કે પછી હોદ્દેદાર કાર્યકર હોય તો તેને અચૂક મળે ,જોઈએ તો આપણા પીએમ કોમનમેન અને વર્ષો પહેલા મળ્યા હોય તો પણ ઓળખી કાઢે, ત્યારે દિલ્હી ખાતે ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પોતે વડાપ્રધાનની મુલાકાત માંગી તો મળેલ જે ગૌરવની વાત કહેવાય ત્યારે હમણાં વિધાનસભાની ચૂંટણી વખતે પણ દરેક કાર્યકરોને ઘરે જઈને અને જ્યારે દિલ્હી જતા હોય તો એરપોર્ટ પર પણ મુલાકાત આપીને તમામ માહિતી પૂછે, ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે કે ભારતના વડાપ્રધાન આપણા ગુજરાતી છે 24 કલાકમાં માંડ ત્રણથી ચાર કલાક આરામ કરતા યશસ્વી વડાપ્રધાન સાથે ગુજરાતના કોઈપણ ધારાસભ્ય કાર્યકરને જોઈએ એટલે ગર્વથી ગુજરાતનું નામ લેવાય છે, ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ દિલ્હી ગયા હોય અને વડાપ્રધાનનો સમય માંગતા જે સમય ફાળવ્યો તે ગુજરાત માટે અને gj18 માટે ગૌરવવંતી વાત છે.