ગુજરાતમાં લોકડાઉન બાદ ખાનગી શાળાઓની પ્રથમ સત્રની ફી માફ કરવા હવે ઉગ્ર આંદોલન સાથે માંગ પણ ઉગ્ર બનતી જાય છે આ માંગ વચ્ચે મંગળવારના રોજ સરકારે વાલી મંડળ સાથે બેઠક કરી હતી ત્યારે વાલીઓ દ્વારા ૩ થી ૬ મહિના સુધીની ફી માફ કરવા માંગ કરવામાં આવી છે રાજ્ય સરકારે આ માંગનાર નિર્ણય માટે પરિવાર થી 21 જૂન સુધીમાં શાળા સંચાલકો અને વાલીઓ સાથે પરામર્શ થાય તેવી વકી છે વાલીઓની માંગણી સંદર્ભે હવે સરકાર પણ પ્રથમ સત્રની ફી માફ કરવા કટિબદ્ધ હોય તેઓ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે હજુ શાળાના સંચાલકો શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને તેમના ખાતા નંબર માં પૈસા જમા કરાવવા દબાણ કરી રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 20 થી ૨૧જૂન માં થઈ રહેલી ચર્ચામાં પાકા પાયે કોઈ નિષ્કર્ષ નીકળે તે માટે પ્રતિબંધ થઈ રહ્યા છે