દેશની એક-એક ઇંચ જમીનના રક્ષણ માટે દેશના સૈનિકો શહિદ થયા – નિતિનપટેલ

Spread the love

Gujarat Deputy Chief Minister Nitin Patel Says BJP Is My Life

ચિન ધ્વારા બોર્ડર ઉપર સૈનિકો ઉપર કરેલ હુમલો તથા ભારતના પણ જે સૈનિકે દુશ્મનો સાથે લડતા લડતા શહિદ થયા, તે સૈનિકે ભારતની એક-એક ઇંચ જમીન માટે લડી રહ્યા છે, આપણે દેશ માનવવાદી અને ભાવનાશીલ દેશ છે, તમામ દેશો સાથે મિત્રતા ભર્યા સબંધો રહે તેના માટે હરહંમેશા પ્રયત્નશીલ છે, ત્યારે આપણા દેશની જમીન ઉપર લલકાર કરે તે ક્યારે સાંખી ના લેવાય, ભારતની એક-એક ઇંચ જમીન નું રક્ષણ કરવા માટે જે પણ કંઈ કરવું પડશે તે કરવા આપણે સક્ષમ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com