૨૬ વર્ષથી લૂપ્ત થતી વારલી ચિત્રકલાને બચાવી રાખવા મહત્વપૂર્ણ યોગદાન આપનારા બીના પટેલને ૨૦૧૯નો રાજ્ય એવોર્ડથી સન્માનિત, વાચો વિગતવાર

Spread the love

Smt Binaa Patel (Wife of Hasmukh Patel, IPS)

નેશનલ હેન્ડલુમ દિવસ નિમિત્તે 7 ઓગસ્ટના રોજ શ્રીમતી બીના હસમુખ પટેલને લુપ્ત થતી વારલી પેઇન્ટિંગ ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન માટે વર્ષ 2019 નો રાજ્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર તેમજ શાલ-તામ્રપત્ર અર્પણ કરી ગુજરાતના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત તેમજ શ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ અગાઉ શ્રીમતી બીના પટેલને જૂન 2023 માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા લલિત કલા ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શ્રીમતી બીના પટેલ 26 વર્ષથી લુપ્ત થતી વારલી ચિત્રકલાને બચાવી રાખવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેઓએ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટસ સાથે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. તેઓ સિનિયર આઇપીએસ અધિકારી શ્રી હસમુખ પટેલના પત્ની છે.

તેમનો સંપર્ક નંબર 9687671720 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com