ગાંધીનગરમાં હવે કુતરાઓનું આવી બન્યું

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનના ખસીકરણ/હડકવા વિરોધી રસીકરણની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 2,50,00,000 રુપિયા છે. આ ટેન્ડર માટેની ફી 15,000 રુપિયા છે. તો અર્નેસ્ટ મની ડિપોઝીટ 7,50,000 રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ 25 ઓગસ્ટ 2023 છે. પ્રીબીડ મીટિંગ ઓફલાઇન 1 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 12 કલાકે મળશે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે. ટેન્ડર ડોક્યુમેન્ટ સીલબંધ કવરમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ મારફતે 14 સપ્ટેમ્બર 2023ના રોજ 6 કલાક સુધીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર , ગાંધીનગર મહાનગરપાલિકા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ , સેક્ટર-17, ગાંધીનગર ખાતે મોકલાવાના રહેશે. ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઇન પ્રાઇઝબીડ ખોલવાની સંભવિત તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે. બીડ વેલીડીટી 90 દિવસની રહેશે. તો કામની સમય મર્યાદા 2 વર્ષની રહેશે. ટેન્ડર ડોક્યુમેન્ટસની વિગત વેબસાઇટ https://tender.nprocure.com પરથી ભરી શકાશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.