ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ  વિભાગ તરફથી વર્ચુઅલ માધ્યમથી ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022નાં વિજેતાઓની જાહેરાત કરાઈ

Spread the love

અમદાવાદ

આજ રોજ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) વિભાગ તરફથી વર્ચુઅલ માધ્યમથી India Smart Cities Award Contest (ISAC) 2022 નાં વિજેતાઓની Announcement કરવામાં આવેલ. જે કોન્ફરન્સમાં સ્માર્ટ સિટી મિશન ડાયરેક્ટર અને જોઈન્ટ સેક્રેટરીશ્રી કૃણાલ કુમારની અધ્યક્ષતા હેઠળ વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવેલ, જેમાં વિવિધ ૧૦૦ સ્માર્ટ સિટીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રીઓ અને અન્ય અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.

ISACAwards_2022 અંતર્ગત દેશના ૧૦૦ સ્માર્ટ સીટી દ્વારા Built Environment, Culture, Economy, Governance, ICCC: Business Model, Mobility, Sanitation, Social Aspect, Water, Innovative Idea, Covid Innovation એમ વિવિધ કેટેગરીમાં નોમિનેશન મોકલવામાં આવેલ હતા. સ્માર્ટ સિટી અમદાવાદ દ્વારા આ હેઠળ વિવિધ કેટેગરીઓમાં નોમિનેશન માટેની પ્રપોઝલ મોકલી આપવામાં આવેલ.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા ISAC Awards 2022 અંતર્ગત વિવિધ કેટેગરીમાં આવેલ નોમિનેશન્સનું તબક્કાવાર ઈવેલ્યુએશન કર્યા બાદ આજ રોજ વિવિધ કેટેગરીમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવેલ, જેમાં સ્માર્ટ સિટી અમદાવાદને આજ રોજ નીચે જણાવ્યા મુજબના ચાર એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવેલ છે.

1. culture કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદનાં “સ્માર્ટ હેરીટેજ” પ્રોજેક્ટને પ્રથમ ક્ર્માંક પ્રાપ્ત થયેલ. ભારતની પહેલી સાર્વજનિક સ્માર્ટ હેરીટેજ એપ્લિકેશન જે અમદાવાદના નાગરિકોને મોબાઈલ એપ્લિકેશનની સગવડ સાથે, શહેરના 100 હેરિટેજ સાઇટ્સ માટેની જાણવા લાયક વિગતો ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષમાં ધરાવે છે. હેરિટેજ સ્થળો પર પ્રવાસીઓને સ્થળ ના ઇતિહાસ, સ્થાપત્ય, અને અન્ય વિષયો પર માહિતી ની ISAC: ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022 પ્રોજેક્ટ એવોર્ડ સંસ્કૃતિ અમદાવાદ સુધારણા અને હેરિટેજ સ્ટ્રક્ચરની જાળવણીની ભોપાલ પુનઃસ્થાપના હેરિટેજ ઇમારતો તંજાવુર તળાવોનું સંરક્ષણ – અય્યાનકુલા સુવિધા પ્રદાન કરે છે. સ્માર્ટ હેરીટેજ એપ્લિકેશનમાં ઉપલબ્ધ તમામ હેરિટેજ સ્થળોનો નકશો બનાવી અને નાગરિકોને વાપરવા માટે આ ઇન્વેન્ટરી પુરી પાડે છે. તેમજ પસંદ કરેલ સ્થળોએ ટચસ્ક્રીન વાળું હેરિટેજ કિઓસ્ક મુકવામાં આવેલ છે જેના થકી કરવાની 100 હેરિટેજ સાઇટ્સ જોઇ શકાય છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. દ્વારા અમદાવાદ શહેરના નાગરીકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ થકીના હેરીટેજ પ્રોજેક્ટને સમ્માનીય સ્વીકૃતિ મળેલ છે.

2. ICCC. SUSTANINABLE BUSINESS MODEL કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. દ્વારા વર્ષ ૨૦૧૮ માં ૧૦૦ સ્માર્ટ સિટીમાં પ્રથમ એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવેલ. તદુપરાંત અન્ય ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચ ટેક્નોલોજી અને લગતા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સ્માર્ટ સિટી અમદાવાદ અગ્રેસર રહેલ છે. તેમજ કોરોના, પુર, વાવાઝોડું વિ. જેવી પરિસ્થિતિમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો મહત્તમ ઉપયોગ અને તે સિવાય વિવિધ ઉપકરણોનાં માધ્યમથી લોકોપયોગી અને ગવર્નન્સને લગતી માહિતીનું એનાલીસીસ કરવા અને તેનો ઉપયોગ કરી રેવેન્યુનાં સંશાધનો ઉભા કરવાની બાબતોમાં પણ સ્માર્ટ સિટી અમદાવાદ અગ્રેસર રહેલ છે. i ge Ahmedabad Agra Gwalior management ISAC: ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022 પ્રોજેક્ટ એવોર્ડ ICCC સસ્ટેનેબલ બિઝનેસ મોડલ પત્ર

3. sanitation કેટેગરી હેઠળ સ્માર્ટ સિટી અમદાવાદનાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મોનીટરીંગ પ્રોજેક્ટને ત્રીજા ક્રમાંકનો એવોર્ડ એનાયત થયેલ છે. અમદાવાદ શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવતા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કલેક્શન મોનીટરીંગ પ્રોજેક્ટ થકી અમદાવાદના નાગરિકોને ડે ટુ ડે વેસ્ટના નિકાલ માટેની સગવડ સુવિધા પ્રદાન કરે છે. ડોર ટુ ડોર વ્હીકલ દ્વારા વેસ્ટ કલેક્શનું મોનીટરીંગ દ્વારા અમદાવાદમાં સુવિધા પુરી પાડે છે. સ્માર્ટ સિટી SAC – ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022 પ્રોજેક્ટ એવોર્ડ સ્વચ્છતા ઈન્દોર,કાકીનાડા,અમદાવાદ,ચંડીગઢ નામ સરના અમદાવાદ ડેવલપમેન્ટ લી. દ્વારા અમદાવાદ શહેરના નાગરીકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ થકીના ડોર ટુ ડોર કલેક્શન મોનીટરીંગ પ્રોજેક્ટને સમ્માનીય સ્વીકૃતિ મળેલ છે.પશ્ચિમ ઝોન 15 એન્ડ સી 2022: જોહલ સ્માર્ટ સિટી અરીટ

4. ઝોનલ સ્માર્ટ સિટી એવોર્ડ કેટેગરીમાં “WEST ZONE” સબકેટેગરીમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શ્રેષ્ઠ સ્માર્ટ સિટી તરીકે અમદાવાદને એવોર્ડ એનાયત થયેલ છે. સ્માર્ટ સિટી અમદાવાદ અગાઉ એક વર્ષથી વધુ સમય માટે સ્માર્ટ સિટી રેન્કીંગમાં ૧૦૦ સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકે રહેલ છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. દ્વારા વર્ષ ૨૦૧૮ માં ૧૦૦ સ્માર્ટ સિટીમાં પ્રથમ એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવેલ. તદુપરાંત અન્ય ઘણા ઉચ્ચ ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં સ્માર્ટ સિટી અમદાવાદ અગ્રેસર રહેલ છે. જે બાબતથી પ્રેરિત થઈ ભારતભરના અનેક શહેરોદ્વારા અત્રેના પ્રોજેક્ટ્સની મુલાકાત લીધેલ અને પોતપોતાના શહેરોમાં અમલીકરણ પણ કરેલ છે.સોલાપુર અમદાવાદ આમ, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ તરફથી India Smart Cities Award Contest (ISAC) 2022 માં આપણા અમદાવાદ શહેરને ઉપરોક્ત ચાર એવોર્ડ મળવા તે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી., અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરનાં નાગરીકો માટે ગૌરવની વાત છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com