અમદાવાદ
પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “જી” ડિવીઝનની સુચના અનુસંધાને સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે.રાઠોડની સુચનાથી રક્ષાબંધન તહેવાર અનુસંધાને મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન તાજેતરમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ એ.ગુ.૨,૧૧૧૯૧૦૩૩૨૩૦૬૧૬/૨૦૨૩ ધી ઇ.પી.કો. કલમ-૩૯૪,૨૯૪(૫),૪૨૭,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ ઈન્સ. એમ.જી.લીંબોલા નાઓ તથા સર્વેર્લસ સ્કોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો. કિરણસિહ ગોપાલસિંહ તથા પો.કોન્સ. અરૂણસિહ યશપાલસિહ નાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે નીચે જણાવેલ આરોપીઓને લુંટમા ગયેલ મુદ્દામાલ તથા લુંટમા ઉપયોગ કરેલ રીક્ષા સાથે ગણતરીના કલાકોમા શોધી પકડી તા-૩૧/૦૫/૨૦૨૩ ના કલાક-૦૧/૩૦ વાગે અટક કરી સારી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આરોપીનું નામ સરનામુ
(૧) ભુપેન્દ્રસિંગ સન ઓફ સુંદરસિંગ તોમર ઉ.૧૯ રહેવાસી- સુંદરસિંગની ચાલી વિધ્યાનગર ભાર્ગવ રોડ મેઘાણીનગર અમદાવાદ શહેર મુળ વતન ગાવ- બરવાઇ તા-પોરસા જીલ્લો-મુરૈના મધ્યપ્રદેશ (૨) અનિકેત ઉર્ફે લાલીયો ચોર સનઓફ્ બલવીર દિવાકર ઉ.વ-રર રહેવાસી- મ.નં-૨૦ ચુનીલાલની ચાલી અમરાજીનગર ગલી નં-૫ પાસે ગુરૂકુપાનગર ભાર્ગવ રોડ મેધાણીનગર અમદાવાદ શહેર મુળ વતન ભીંડ બીટીયાઇ રોડ મસ્જીદવાલી ગલી આરો મશીનની અંદરની ગલી મધ્યપ્રદેશ
(૧) વીવો કંપનીનો Y-22 મોડલનો જેનો IMEI NO-867095063509170 નો પીસ્તા કલરનો મોબાઇલ ફોન કિ.રૂ-૫,૦૦૦/-
(૨) રોકડ રૂપિયા ૨,૦00/-
(3) એક બજાજ કંપની લીલા કલરની પીળા હુડ વાળી જેની આગળ પાછળ આર.ટી.ઓ. નંબર જોતા જેનો રજીટ્રેશન નંબર-GJ-27-74-6347 નો વંચાય છે તથા ચેચીસ નંબર-MD2A27AYXKWF12454 તથા એન્જીન AZYWKF83201 નો વંચાય છે જે ઓટો રીક્ષાની કિ.રૂ-૪૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ-૫૨,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી
(૧)પો.સબ ઇન્સ. એમ.જી.લીંબોલા (૨) એ.એસ.આઇ. દિલીપભાઇ ઇશ્વરભાઇ મ.નં-૭૬૨૦ (૩) એ.એસ.આઇ, દિનેશકુમાર મીઠાલાલ બ.નં-૭૬૧૧ (૪) અ.હેડ કોન્સ. અશ્વિનભાઇ મણીલાલ બ.નં-૮૭૨૦ (૫)અ.પો.કોન્સ ચેતનસિહ રાજેન્દ્રસિંહ બ.નં-૮૪૬૭ (૬) અ.પો.કોન્સ. કીરણસિહ ગોપાલસિંહ બ.નં.૯૨૧૦ (૭)અ.પો.કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ બ.નં-૬૮૧૩ (૮)અ.પો.કોન્સ. અરૂણસિહ યશપાલસિહ બ.નં-૪૨૪૭