ગુજરાતમાં ત્રણ દિવસથી સુનિતા સિંઘમ થી લઈને અનેક લોકોએ સોશિયલ મીડિયામાં લાઈક કરીને મોટા ઉપાડે આ મેડમ એવા કોસ્ટેબલ રાતો રાત છવાઈ ગયા પણ ખરેખર ચકાસણી કરવામાં આવે તો કાયદાનો પાઠ ભણાવનારા આ મેડમના પિતાની ગાડીમાં પણ પોલીસ પ્લેટ લગાવી છે ત્યારે જે મંત્રીનો પુત્ર આદરપૂર્વક સન્માન કરી રહ્યો છે પ્લેટકાઢી નાખવાની સૂચના આપતા આદરપૂર્વક પ્લેટ પણ કાઢી નાખી પછી પણ મંત્રીના પુત્રબાદ મંત્રીને પાઠ શીખવવાનો આ કોન્સ્ટેબલનેભારે પડ્યું છે. કારણ કે પોતે કાયદાના નિયમો ની વાતો કરતી હોવા છતાં પોતાની વેગનઆર સુરતની પાર્સિંગ ગાડીમાં પોતાનાપિતા સાથે જાહેરમાં પોલીસ લગાવેલું લટકણીયું દેખાઈ રહ્યુંછે ત્યારે મંત્રી અને મંત્રી ના પુત્ર સામે માર્કેટમાં નામ કમાવવાઅને વિરોધ કરવાના બહાના હેઠળ તાત્કાલિક પડદા બનાવીને વિરોધ કરનાર ક્યાં ગોતિયા જડતા નથી.
એમ.એલ.એ નું બોર્ડ ઉતારનાર સુનિતા યાદવ પોતે જ હાલ વિવાદમાં ફસાઈ છે પોલીસ નું બોર્ડ લગાવી રોફ મારનાર આ મહિલા કોન્સ્ટેબલ પોલીસ નું પાટીયું મારવાની મંજૂરી આપી છે ખરી ? અને લગાવવાની સત્તા છે ખરી, ? પોલીસનું બોર્ડ લગાવેલા કાર સાથે સુનિતા યાદવ અને પિતાનોફોટો વાયરલ થયો છે. પિતાની પ્રાઇવેટ કારમાં પોલીસનું બોર્ડ લગાવેલ ફોટો વાયરલ થતાં સુનિતા યાદવ અનેક પ્રશ્નોના ઘરમાં આવી ગઈ છે. કાયદાનું ભાણ કરનાર કાયદો તોડે તે કઈ રીતે ચલાવી લેવાય? ત્યારે હાલ વિવાદમાં આવી રહેલી મંત્રી કોન્સ્ટેબલની મેટરમાં જે લોકો રોડ રસ્તા પર બેનરો લગાવી વિરોધ કરતા હતા તે અત્યારે ક્યા મીડિયા તથા રોડ રસ્તા પર નજરે પડતા નથી ત્યારે મંત્રી જોડે ફોન પર વારંવાર વાતકરીને આપના પુત્ર એ નિયમ તોડ્યો છે અને નેમ પ્લેટ હોદ્દાની લગાવવાની કોણે મંજૂરી આપી?
આપને સત્તા છે ખરી ? આવા અનેક પ્રશ્નો કર્યા પછી પણ મંત્રીએ આદરપૂર્વક કહ્યું કે મારા પુત્રની ભૂલ હોય અને કાયદો, નિયમ તોડ્યો હોય તો કાયદેસરની કાર્યવાહી કરો ત્યારે મંત્રીના પુત્ર તથા મંત્રીઓને કાયદા નિયમોના પાઠ ભાવનગર પોતે કોન્ટેબલ સુનિતા યાદવ વિવાદમાં ફસાઈ ગઈ છે.