સુરજગઢ ગામે  રહેણાંક મકાનની બહાર ફળીયામાં ખુલ્લી જગ્યામાં  પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતા ૯ ઇસમોને પકડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ ASI જયદિપસિંહ વાઘેલા તથા PC ચમનભાઇ જાદવને મળેલ સંયુક્ત બાતમી આધારે નળસરોવર પો.સ્ટે. વિસ્તારના મોજે સુરજગઢ ગામે મુકેશભાઇ લાભુભાઇ કો.પટેલ નાઓનાં રહેણાંક મકાનની બહાર ફળીયામાં ખુલ્લી જગ્યામાં પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી/રમાડતા કુલ- ૯ ઇસમોને પકડી પાડી તેઓની અંગ ઝડતી તથા દાવ ઉપર થી મળેલ કુલ રોકડ રૂ.૩૮,૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ. ૭૩,૯૦૦ ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) અશ્વીનભાઇ ભગાભાઇ કુમરખાણીયા રહે-ઝેઝરા ગામ, વિરમગામ

(૨) હરેશભાઇ ચંદુભાઇ વડલાણી રહે–ઝેઝરા ગામ, વિરમગામ

(૩) વિષ્ણુભાઇ ચંદુભાઈ વડલાણી રહે-ઝેઝરા ગામ, વિરમગામ

(૪) દિપકભાઇ દેવાભાઇ રાવળ રહે-ઝેઝરા ગામ, વિરમગામ

(૫) દશરથભાઇ લાભુભાઇ જેતાપુરા રહે-ઝેઝરા ગામ, વિરમગામ

(૬) દલસુખભાઇ નારણભાઇ કુમરખાણીયા રહે-ઝેઝરા ગામ, વિરમગામ

(૭) પ્રદિપભાઇ પ્રેમજીભાઇ ધોરાળીયા રહે-સુરજગઢ ગામ, વિરમગામ

(૮) પ્રહલાદભાઇ સાગરભાઇ તળપદા રહે-સુરજગઢ ગામ, વિરમગામ

(૯) રમેશભાઇ ગગજીભાઇ ગોલાણી રહે-સુરજગઢ ગામ, વિરમગામ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર આર.એન. કરમટીયા, પો.સ.ઇ. જે.એમ.પટેલ, ASI જયદિપસિંહ વાઘેલા, HC રાજુજી ઠાકોર, HC ઇસ્માઇલબેગ મિરઝા, HC હિમાંશુ પરમાર, HC કપીલદેવસિહ વાઘેલા, PC ચમનભાઇ જાદવ, PC અનુપસિંહ સોલંકી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com