પ્રજા તંત્ર આધાર પાર્ટી દ્વારા લોકસભામાં પાંચ ઉમેદવારોની રાજેશ મૌર્ય દ્વારા જાહેરાત

Spread the love

દેશમાં લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે ,ત્યારે ઘણા સંગઠનો એક થઈને ઇન્ડિયા અને બીજી પ્રજાના પ્રશ્નોને વાંચ્યા આપતા પ્રજા તંત્ર પણ પ્રજાતંત્ર આધાર પાર્ટી ચૂંટણીમાં ઝમ્પલાવશે તેવું રાજેશ મૌર્ય (નેશનલ પ્રેસિડેન્ટ) દ્વારા પ્રેસ કરીને જાહેરાત કરી છે, ત્યારે આ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને પોષણષમ ભાવ્, ખાતર ,બિયારણ ,ઓજારો ઓછા ભાવે મળે ,નાગરિકોને સસ્તા ભાવે અનાજ ,ભાડે રહેતા લોકો માટે ઘરનું ઘર, કોઈપણ કાર્ડ વગર મધ્યમ વર્ગને યોગ્ય સારવાર, ભ્રષ્ટાચાર દૂર કરીને મોંઘવારીને જડમૂળથી નાબૂદ કરવા પ્રયત્ન ,પછાત વર્ગોને 27% થી વધુ અનામત મળે તે વ્યવસ્થા ,મધ્યમ વર્ગના લોકો માટે બેંક દ્વારા સબસીડી વાળી લોન મળે તે વ્યવસ્થાથી લઈને અનેક મુદ્દાઓની જાહેરાત કરી હતી

બોક્સ:-

પ્રજા તંત્ર આધાર પાર્ટીના સુપ્રીમો રાજેશ મૌર્ય એ સૌથી વધુ ખેડૂતો અને મધ્યમ વર્ગ ઉપર વધુ આ પાર્ટીએ ફોક્સ કર્યો છે, લોકસભાની ચૂંટણી હજુવાર છે ,પણ બ્યુગલો હવે વાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *