નારોલ પોલીસ સ્ટેશનના રાસાયણિક ખાતરની હેરફેરના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

વોન્ટેડ આરોપી મોહમંદહાસીમ યુસુફભાઇ શેખ

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. જી.આર.ભરવાડની ટીમના હે.કો.અમીતભાઇ તથા એ.એસ.આઇ સમીરસિંહ તેમજ ટીમ દ્વારા વોન્ટેડ આરોપી મોહમંદહાસીમ યુસુફભાઇ શેખ, ઉ.વ.૩૧, રહે.ડી/૧૦૦, ગલી નંબર ૪, અઝાદનગર, ફૈશલપાર્ક, નારોલ, અમદાવાદ શહેરને તા.૧૬/૯/૨૦૨૩ ના રોજ ગંજશહીદ કબ્રસ્તાન પાસે જાહેરમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.આરોપી મે/૨૦૨૩ ના મહિનામાં અર્બુદા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ હર્ષ ગોયલના ગોડાઉનમાંથી રાસાયણિક યુરીયા ખાતરની ૪૫ કિ.ગ્રા ૨૫૦ થેલીઓ તેની આઇશર નંબર GJ-23-V-6808માં ભરી ચીરીપાલ ફેકટરીમાં લઇ જવા નિકળે તે દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઇડ કરી, રાસાયણિક ખાતરની થેલીઓ તથા આઇશર કબ્જે કરવામાં આવેલ. જે રાસાયણિક ખાતરની થેલીઓ ખેતીવાડી વપરાશ માટેની સબસીડી યુકત ખાતર હોય.જે અંગે નારોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૫૨ ૩૦૪૦૦/૨૦૨૩ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ ૭ અને ખંડ ૨૫(૧) ની જોગવાઇનું ઉલ્લંઘન અને આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૯૫ની કલમ ૩, ૭,૮ તથા ઇ.પી.કો કલમ ૪૦૯, ૪૬૫, ૪૭૧,૧૨૦(બી), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ. જે ગુનામાં વોન્ટેડ હોવાનું જણાઇ આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com