આરોપીઓએ રીક્ષામાં અપહરણ કરી વિષ્ણુભાઇને લાકડાના દંડા તથા તિક્ષ્ણ હથિયાર વડે શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નીપજ્યું

Spread the love

મૃતક વિષ્ણુભાઈ ઠાકુર

ગણતરીના કલાકોમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલતી રામોલ પોલીસ : ખુનના ગુનામા વાપરેલ હથીયાર તથા ઓટોરીક્ષા સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા

અમદાવાદ

પો.ક. અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫  તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૨૧/૦૯/૨૦૨૩ ના રોજ રામોલ પોલીસ સ્ટેશન ગુ.૨નં. ૧૧૧ ૯૧૦૨૪૨૩૧૦૩૫-એ-૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૬૫, ૧૨૦(બી) ૧૧૪, તથા ધી જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબના કામના ફરીયાદી  સુરજાબેન વા/ઓ વિષ્ણુભાઈ રામબહાદુર જાતે-ઠાકુર ઉ.વ.૨૯ ધંધો- ઘરકામ રહે બી/૧૬, શ્રી રામ ટેનામેન્ટ મધ્યમવર્ગ સોસાયટીની સામે શાહવાડી ગામ નારોલ અમદાવાદની ફરીયાદના કામે ગઈ તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ બપોરના એકાદ વાગ્યાની આસપાસ રામોલ શાલીમારની ચાલી, નાયરા પેટ્રોલપંપ ની સામે, સુરતી સોસાયટી ખાતે આ કામના આરોપીઓ ફરીયાદીના પતિ આ કામે મરણ જનાર વિષ્ણુભાઈ રામબહાદુર જાતે-ઠાકુર રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા કારખાના વાળાઓ કે જેઓ પર્યાવરણને નુકશાન કરતા હોય અને કેમીકલ જેવા પ્રવાહી ગમે ત્યાં ગટરોમાં નાખતા હોય જે કારખાનાવાળા વિરૂધ્ધ કાર્યવાહી કરાવી રેડો પડાવી કારખાના બંધ કરાવતા હોય અને જે કારખાના ફરી ચાલુ રાખવા હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરતા જેની અદાવત રાખી આ કામના આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી મરણ જનાર વિષ્ણુભાઇનુ સી.એમ.ચાર રસ્તા અંબિકા ટી સ્ટોલ ખાતેથી રીક્ષામા અપહરણ કરી રામોલ શાલીમારની ચાલી કહતે.ટી લાવી મરણ જનાર વિષ્ણુભાઇ સાથે બોલાચાલી ઝગડો કરી લાકડાના દંડા તથા તિક્ષ્ણ હથિયાર વડે શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નીપજાવી નાસી જઇ ગુનો કરેલ હોય જે બાબતે ગુનો રજીસ્ટર કરી બાદ સર્વે સ્કોડના ઈન્ચાર્જ એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બનં૧૩૬૩૩ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનાવાળી જગ્યાના સી.સી.ટી.વી કેમેરા આધારે આરોપીની ઓળખ કરી આરોપીની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાવતા સર્વે સ્કોડ ઈન્ચાર્જ એ.એસ.આઈ.હિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા અહે કો.રમેશભાઇ મગનભાઇને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગુનાના આરોપીઓ પોતાના કબ્જાની રીક્ષામા બેસી રામોલ ટોલટેક્ષ થઈ બહાર ભાગી જવાની તૈયારીમા છે. જે બાતમી આધારે રામોલ ટોલટેક્ષ ખાતે છુટાછાવયા વોચમા હજાર રહી તપાસ કરતા આરોપીઓ નામે (૧) જમીલખાન ઉર્ફે જમસુદ સ/ઓ યુસુફખાન બાજીદખાન જાતે-પઠાણ ઉ.વ.૩૪ રહે- મન ૪૩ સમા રો હાઉસ, દશ નંબરી બંગલાની પાછળ, રામોલ રોડ, જનતાનગર, રામોલ રોડ અમદાવાદ શહેર મુળ વતન ગામ- ગુંજા તા- વિસનગર જીલ્લો- મહેસાણા તથા (૨) ફુરકાનખાન સ/ઓ ફારૂકખાન જાતે-ખાન ઉવ.૩૦ રહે- મન ૫૨/૫૩ સમા રો હાઉસ, દશ નંબરી બંગલાની પાછળ, રામોલ રોડ, જનતાનગર, રામોલ રોડ અમદાવાદ શહેર તથા (૩) નૌસાદઅલી ઉર્ફે બબ્બા સ/ઓ મોહમંદઅલી નુરઅલી જાતે-સૈયદ ઉ.વ. ૨૫ રહે- મન ૬૩, સમા રો હાઉસ, દશ નંબરી બંગલાની પાછળ, રામોલ રોડ, જનતાનગર, રામોલ રોડ અમદાવાદને પકડી આરોપીઓએ ગુનાના કામે વાપરેલ હથીયાર તથા ઓટોરીક્ષા તથા ટુ વ્હીલર કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

પોલીસ ઈન્સપેકટર સી.આર રાણા

એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બનં.૧૩૬૩૩

અ.હેડ.કોન્સ રમેશભાઇ મગનભાઇ બન૪૮૫૦ અ.પો.કો.મહિપાલસિંહ માનસિંહ બ.નં.૧૧૨૯૩

અપો.કો.નિરવભાઇ રાજેશભાઇ બનં ૧૨૦૪૫

• અ.પો.કો. અજયસિંહ પ્રતાપસિંહ બ.નં.૩૨૩૮

• અ.પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ બનં.૧૧૬૩૨

અપો.કો.ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઇ બનં ૬૪૬૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com