લોકો કેમ આટલા નિર્દય થઈ ગયા છે ? આ ઘટના મૈનપુરીની છે, જ્યાં એક યુવતીને તાવ આવતા ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં ડોક્ટર દ્વારા વીસ હજાર રૂપિયા જેવી તગડી ફી લેવામાં આવે છે. તેમ છતાં યુવતીને ખોટું ઈન્જેકશન આપતા મોત થાય છે, અને દુઃખની વાત તો એ છે કે યુવતીની લાશને હોસ્પિટલનો સ્ટાફ બાઈક ઉપર પટકીને જતો રહે…😪
માણસ મર્યા પછી એક બોડી જ બની જાય છે, પણ એ બોડી પણ એના પરિવાર માટે મહત્વ ધરાવતી હોય છે. પણ આ લોકોનું તો રોજનું કામ એટલે કદાચ એમનામાં માનવતા મરી પરવારી હશે…😪