આ પોતડી પહેરેલ બાપા કોઈ ગરીબ નથી, આમની પાસે 101 કરોડ રૂપિયાના શેર છે…

Spread the love

શેરબજારે ઘણા રોકણકારોને કરોડપતિ બનાવી દીધા છે. જો કે, આમાં જોખમ પણ બહુ વધારે છે. બજારમાં ઘણા એવા શેર ઉપલબ્ધ છે, જેણે તેના શેરધારકોને અમીરોની યાદીમાં સામેલ કરી દીધા છે. પરંતુ આમાંથી ઘણા એવા લોકો પણ છે, જેમની પાસે રૂપિયા તો બહુ છે, પણ તેમની સાદગીથી અમીરીનો અંદાજો લગાવી શકાતો નથી.

આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ માણસ તે દાવો કરતો જોવા મળી રહ્યો છે કે, તેની પાસે 101 કરોડ રૂપિયાના શેર છે. આટલા રૂપિયા હોવા છતા તે વૃદ્ધિ વ્યક્તિના સરળ વ્યવહાર અને સરળ જીવને નેટિજન્સનું ધ્યાન આકર્ષિક કર્યું છે.

‘એક્સ’ યૂઝર રાજીવ મહેતાએ પોસ્ટ કર્યું છે. જેમાં તેમની હોલ્ડિંગ્સનો ખુલાસો થયો છે. ટ્વિટર પર વીડિયા અપલોડ કરનારા રાજીવ મહેતાએ કહ્યું કે, જેમ કહેવામાં આવે છે રોકાણમાં તમારે એકવાર ભાગ્યશાળી થવું પડશે. તેમની પાસે 80 કરોડ રૂપિયાની એલએન્ડટીના શેર, 21 કરોડ રૂપિયાના અલ્ટ્રાટેક સિમેન્ટના શેર, 1 કરોડ રૂપિયાના કર્ણાટક બેંકના શેર છે. તેમ છતાય તે એક સાધારણ જીવન જીવી રહ્યા છે.

વીડિયોને ટ્વિટર પર હજુ સુધી 4 લાખ લોકોએ નિહાળ્યો છે. જેમાં ઢગલો કોમેન્ટ આવી રહી છે. પોસ્ટ પર ટિપ્પમી કરતા, કેપિટલ માઈન્ડના સંસ્થાપક અને સીઈઓ દીપર શેનોયે કહ્યું કે, 27,000 એલએન્ડટી શેરોની કુલ કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. જ્યારે અલ્ટ્રાટેકના શેરોની કિંમત 3.2 કરોડ રૂપિયા હશે અને કર્ણાટકની બેંકના શેરોની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હશે. શેનોયે લખ્યું કે, આ પણ એક સારી રકમ છે.

એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, તે 3.5 કરોડ રૂપિયાના શેરોથી 6 લાખ રૂપિયાનું સારું ડિવિડન્ડ કમાઈ શકે છે. જો કે, એક અન્ય ઉપયોગકર્તાએ વિચાર્યું કે, જો રૂપિયા યોગ્ય રીતે ઉપયોગમાં ન લેવાયા તો તે બેકાર થઈ જશે. રૂપિયા પેટ્રોલની જેમ છે, જો તમારી પાસે ઘણાબધા રૂપિયા છે અને તેનો કોઈ ઉપયોગ નથી તો, શું કામના? સાદગી એક વસ્તુ છે પણ પોતાના પર કંઈ ખર્ચ ન કરી શકવી એ બીજી વસ્તુ છે.

 

નોંધ : અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com