ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ  તથા શાસ્વત IVFના સહયોગથી સિવીલ હોસ્પીટલ ખાતે મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓને સર્વાઈલ કેન્સર  તથા બ્રેસ્ટ કેન્સર  જાગૃતિ અને મેડીકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો

Spread the love

અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર જી.એસ.મલીક , સંયુક્ત પોલીસ કમીશ્નર સેકટર-૨  બ્રીજેશ ઝા  , નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૪ ડો.કાનન દેસાઈ તથા ડો.શશાંક પંડયા તથા ડો.શીતલ પંજાબી  તથા ઝોન-૪ અમદાવાદના તાબાના અધિકારી તથા મહિલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા

અમદાવાદ

આજરોજ તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ ઓક્ટોમ્બર માસને વલ્ડ સ્તન કેન્સર અવરનેસ માસ અનુસંધાને સતત કાર્યરત રહેતી મહિલા પોલીસ ને પોલીસ કમીશ્નર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-૨ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૪,ની આગેવાની માં ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ શાહિબાગ અમદાવાદ તથા શાસ્વત IVFના સહયોગથી સિવીલ હોસ્પીટલ ખાતે મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓને સર્વાઈલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) તથા બ્રેસ્ટ કેન્સર (સ્તન કેન્સર) જાગૃતિ અને મેડીકલ ચેકઅપ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર જી.એસ.મલીક , સંયુક્ત પોલીસ કમીશ્નર સેકટર-૨  બ્રીજેશ ઝા  , નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૪ ડો.કાનન દેસાઈ તથા ડો.શશાંક પંડયા તથા ડો.શીતલ પંજાબી  તથા ઝોન-૪ અમદાવાદના તાબાના અધિકારી તથા મહિલા પોલીસ કર્મચારીઓ હાજર રહેલ છે અને મહિલાઓમાં કેન્સર જાગૃતિ અંગે જાણકારી આપવામાં આવી. સદરી કાર્યક્રમમાં સિવીલ હોસ્પીટલ ડોક્ટર્સ તથા સ્ટાફ તરફથી ખુબ જ સારો સાથ સહકાર આપવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com