ઓઢવ પોલીસે દેશીદારુના ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસામાં અટકાયત કરી 

Spread the love

પાસા અટકાયતીને રાજકોટ જેલ ખાતે જરૂરી જાપ્તા સાથે મોકલાયો

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની સુચનાથી અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ તથા મદદનિશ પોલીસ કમિશ્નર “આઈ” ડીવીઝનની સુચના તથા માર્ગદર્શન હેઠળ “જાહેર સલામતી અને વ્યવસ્થા” વિરૂદ્ધના કૃત્યો અટકાવવા અસરકારક પગલા લેવા હુકમ કરેલ હોયજે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટર જે એસ કંડોરીયાએ “જાહેર વ્યવસ્થા” વિરૂદ્ધના કૃત્યો કરતા હોય ઇસમ વિરૂદ્ધમાં અત્રેના ઓઢવ પોલીસ સ્ટેશનમાં દેશીદારુના ગુનાઓ નોધાયેલ હોય જેથી સદરી વિરૂદ્ધમાં પુરાવા ભેગા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નર અમદાવાદની સમક્ષ સાદર કરતા તેઓએ સદરી ઇસમ નાની વિરૂધ્ધ નીચે મુજબનો હુકમ કરતા મજકુર પાસા અટકાયતીને નીચે જણાવેલ અધિકારી/કર્મચારીએ નીચે જણાવેલ રીતેના પોલીસ સ્ટાફના માણસો પકડી લઇ આવતા પાસા હુકમની બજવણી કરી પાસા અટકાયતીને રાજકોટ જેલ ખાતે જરૂરી જાપ્તા સાથે મોકલી આપવામાં આવેલ છે.

પાસા અટકાયતી

હસમુખ ઉર્ફે મલીયો સન/ઓફ કાળીદાસ મગનભાઇ જાતે ઠાકોર ઉ. વ. ૨૭ રહે. છના ગોગાની ચાલી મુકેશનગર બસ સ્ટેશન પાસે રાજેન્દ્ર પાર્ક રોડ ઓઢવ, અમદાવાદ શહેર

પાસામાં ધ્યાને લીધેલ ગુનાની વિગત

(૧) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ ૨ નં સી/૧૧૧૯૧૦૩૭૨૨૦૭૮૦/૨૦૨૨ ધી પ્રોહી એકટ કલમ ૬૫(એ એ), ૮૧, મુજબના (૨) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ ર નં સી/૧૧૧૯૧૦૩૭૨૩૦૪૬૫/૨૦૨૩ ધી પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૮૧, મુજબના (૩) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ ૨ નં સી/૧૧૧૯૧૦૩૭૨૩૦૬૬૬/૨૦૨૩ ધી પ્રોહી એકટ કલમ ૬૬(૨), ૬૫(એ એ), ૮૧, મુજબના

પાસા હુકમ તથા બજવણી

પાસા હુકમ નં – પીસીબી/ડીટીએન પાસા ૫૪૬/૨૦૨૩ તા. ૦૬/૧૦/૨૦૨૩ તથા બજવણી તા. ૦૬/૧૦/૨૦૨૩ના કલાક ૨૧/૪૫ વાગે :- રાજકોટ જેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com