નવરાત્રી પોલિસ બંદોબસ્ત , ગરબાની ૪૭ અરજીઓ ,લાઉડ સ્પીકર વગાડવા માટે રાતના ૧૨ વાગ્યા સુધી પરમીશન

Spread the love

ગે.કા.સ્પીકર વગાડવાની કોઇ ફરીયાદ /કોઈ ફોન કરી જાણ કરશે તો પોલીસ મોકલી ચેકિંગ કરાવી ફરીયાદ સાચી જણાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૨૩/૧૦/૨૦૧૩ સુધી નવરાત્રીના તહેવારની ઉજવણી દરમ્યાન શહેરમાં નવ દિવસ માતાજી સ્થાપના કરી, પુજાઅર્ચના કરી ગરબાનું આયોજન કરવામાં આવે છે.જેમાં શેરી ગરબા, ચોક ગરબા, કલબોમાં તથા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારી તથા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.ગરબાની પરમીશન માટે કુલ ૪૭ અરજીઓ આવેલ છે.લાઉડ સ્પીકરની જાહેરનામુ પ્રસિધ્ધ કરવાનું બાકી છે , નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાત્રીના સમયે લાઉડ સ્પીકર વગાડવા માટે સમય મર્યાદા તા૧૫/૧૦/૨૦૨૩ થી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધી રાતના કલાક ૧૨ સુધી પરમીશન આપવામાં આવશે. ગે.કા.સ્પીકર વગાડવાની કોઇ ફરીયાદ /કોઈ ફોન કરી જાણ કરે તો પોલીસ મોકલી ચેકિંગ કરાવી ફરીયાદ સાચી જણાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે. -પોલીસ બંદોબસ્ત/પ્રાઇવેટ સિક્યુરીટીને સાથે રાખી સંકલનમાં રહી જરૂરી પોલીસ બંદોબસ્ત અને પુરતા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવેલ છે . ટ્રાફિક વ્યવસ્થા જામ ન થાય તે માટે સ્વય સેવકોની વ્યવસ્થા/ભીડ નિયત્રણ માટે બેરીકેડીંગ વ્યવસ્થા/એન્ટ્રી તથા એકઝીટ ગેટ અલગ અલગ વ્યવસ્થા વાહન પાર્કિંગ-પાર્કિંગ વ્યવસ્થા:-ગરબાના સ્થળની ૧૦૦મી દુર ટુ અને ફોર વ્હીલરના અલગ-અલગ પાર્કિંગ-ગરબા સ્થળ ચેકિંગ પર પ્રાઇવેટ કિક્યુરીટી મારફતે મેટલ ડીટેકટર તેમજ ફીજીકલ ફ્રીસ્કીંગ કરવાનું તથા સ્થાનિક પોલીસના અધિકારીઓ ચેકિંગ કરવામાં આવશે.-આગના બનાવ-શોર્ટ સર્કિટના કારણે આગના બનાવ ન બને તેના માટે ફાયર સેફટી રાખવા/અગ્ની શામકની વ્યવસ્થા તકેદારી બંદોબસ્ત-સીસીટીવી કેમેરાથી ગરબા ઉપર કંટ્રોલરૂમ થી પોલીસ હાજર રહી મોનીટરીંગ કરવાનું પબ્લીક એડ્રેસ સિસ્ટમની યોગ્ય વ્યવસ્થા-ખાનગી ગરબામાં યોગ્ય ચેકિંગ/ ફ્રીસ્કીંગ થાય તે માટે DFMD અને મહિલા ચેકિંગ માટે અલગથી એનકલોઝ લગાવવા-ગરબા સ્થળ પર લાઇટીંગ:-વ્યવસ્થા રીતે કરવા માટે આયોજકોને જરૂરી જનરેટરની વ્યવસ્થા ગોઠવવા જાણ કરવામા આવેલ છે.-હોસ્પીટલની આજુબાજુ ગરબાને પરમીટ ન આપવા/મોકુફ રખાવવા જણાવવામાં આવશે.

વિડિયોગ્રાફી જ્યા જરૂરી જણાય ત્યા વિડિયોગ્રાફી કરવાની રહેશે. સોશીયલ મિડીયા ઉપર વોચ:- ખોટી અફવા ફેલાવે નહી તે માટે જરીરી વોચ રાખવા આવેલ છે

પોલીસ અધિકારીને સુચનાઓ

ગરબના સમયે BDDS ટીમો તૈયાર રાખવાની રહેશે.

પીસીઆર વાહનનું સતત પેટ્રોલીંગ ગરબાની આસપાસ જાહેર જગ્યાઓ ઉપર શંકાસ્પદ હીલ ચાલ ઉપર વોચ,

જરૂરી અટકાયતી પગલા સંવેદનશીલ વિસ્તરમાં યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે.

જાહેર રોડ ઉપર અવાર નવાર વાહન ચેકિંગ/ હોટલ ધાબા ચેકિંગ કરવાનું રહેશે.

હિન્દુ મુસ્લીમ ભાઇચારા માટે મહોલ્લા સમિતિઓ તથા શાંતી સમિતીઓનું આયોજન

માર્ગો ઉપર ટ્રાફિક જામ ન થાય તે માટે ડાયવર્ઝન તથા પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે.

છેડતી/મશ્કરી ના બનાવ ન બને તો યોગ્ય પગલા લેવા PCR સરકારી વાહનું સતત પેટ્રોલીગ જરરૂરી અટકાયતી પગલા લેવા.

ખાણી પીણી બજારોના માલીકો સાથે જરૂરી મીટીંગ મોડી રાત સુધી ચાલતી પીક પોકેટીંગ તથા ચેન સ્નેચીંગના બનાવો અટકાવવા

ખાનગી કપડામાં પોલીસના અધિકારી / કર્મચારીઓના બંદોબસ્ત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com