શહેરમાં સૌથી મોટો ગંભીર પ્રશ્ન બન્યો ‘‘પાસ-પાસ’’, લાવો ગરબાના પાસ, આયોજકને પણ કોને સાચવવા તેવી સ્થિતિ, ૭૫% પાસ મફતિયા ૨૫ ટકામાં ખર્ચા કાઢવાના

Spread the love

Gj-૧૮ એટલે ઓળખાણની ખાણ કહેવાય, વર્ષે દાડે ક્યારેય ફોન ન આવે રસ્તામાં જતા હોય તો ક્યારેય હાથ ઊંચો ન કરે, પણ નોરતા વખતે ગમે ત્યાંથી નંબર મેળવીને અથવા ડીલીટ કરેલા હોય તો સિલેક્ટ કરીને વ્હાલી-વ્હાલી વાતોમાં ફસાવીને છેલ્લે સિક્સર આવે ગરબાના પાસની, ફોન આવે એટલે કેમ છો? ઘણા દિવસથી મળ્યા નથી, ઘણીવાર તમને યાદ કરીએ તબિયત સારી ઘરમાં, બધા મજામાં પછી ધીરે રહીને કહે અરે ગરબાના પાસ હોય તો મોકલાવજાે ત્યારે gj-૧૮ ખાતે કામ હોય તો બાપા, બાકી આનાથી ભાઈસાબ બાપા , જેઓ ઘાટ છે, ત્યારે ભાજપના એક નેતાએ ભવ્ય ગરબાનું આયોજન કર્યું છે, ત્યારે ગરબાનું આયોજન કરવું એ નાની માના ખેલ નથી, ત્યારે સૌથી વધારે આયોજનમાં મફતીયા નગરીમાં સૌથી મોટો વિકટ પ્રશ્નો હોય તો પાસનો છે, સચિવાલય, સ્વર્ણિમ સંકુલ, પોલીસ ખાતુ નેતાઓથી લઈને અધિકારીઓના ફોન આવે અને એક બે નહીં ૨૦ થી ૨૫ બુક મોકલાવી દેજાે, ભાઈ ગરબા રોજ જાેવા આવવાના નથી પણ ગામની સેવા કરીને પોતે મેવા ખાવા ગરબા આયોજકની બજાવે તેવો ઘાટ.

Gj-૧૮ ના ઇતિહાસમાં ધમાકેદાર ગરબા સેક્ટર-૧૧ ખાતે થઈ રહ્યા છે, ત્યારે આયોજક ને ૧૦ હાજર માણસો સમાઇ જાય તેવું આયોજન કર્યું છે, પણઅધ વચ્ચે નોરતામાં જે પબ્લિક આવશે તે કલ્પના બહારની હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ૧૦ હાજર નો આંકડો તો કશું જ નથી, તેવો આંકડો એક સમયે પાંચ ગણોથી વધારે થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે, કારણકે આયોજનમાં mla પણ છે, ત્યારે ગામડાના લોકો પણ તૂટી પડશે, બધે સંબંધ સાચવવા પડે, બાકી ગરબાના ૩૦૦ ની ટિકિટ ખરીદીને ગરબા જાેવા આવે તેમાં માંડ gj-૧૮ ખાતે ૧૦% જ ગણાય, બાકી અન્ય શહેરોમાંથી જાેવા આવે તેમાં gj-૧૮ ની ઓળખાણ ના પાસ પડેલા હોય તેનો ઉપયોગ બાકી ખરીદે ત્યારે દરેકને બીજાની થાળીમાં લાડવો મોટો જ લાગે પણ આયોજન કરે તો ખબર પડી જાય કે કેટલા વિશે ૧૦૦ થાય બાકી ગરબાના આયોજનથી આયોજન કર્યું છે તે કોઈએ વિચાર્યું નહીં હોય પણ સૌથી મોટી વિકટ સ્થિતિ અંબાલાલ ની આગાહી, એટેકના બનાવોથી ગંભીર પ્રશ્ન હોય તો તે ‘પાસ’નો છે, કેટલાને સાચવવા? કેટલાને સમજાવવાવિકટ અને મગજના ખુટ્ટા હલાવી દે તેવો પ્રશ્ન ‘પાસ’નો હશે બાકી ગરબા એ તો હાલ તો આખા નગરને ચગડોળે ચઢાવ્યું છે.

બોક્સ:-
ગરબા આયોજકો ગરબા તો કર્યા, એક મહિનાથી દોડધામ, મંજૂરી સાફ-સફાઈથી લઈને સમૂહ-સુતરું પાર પાડ્યું કરોડોનો ખર્ચ પણ પોષાશે, ત્યારે અંબાલાલ ની આગાહી એટેકથી લઈને અનેક સમસ્યાઓને પહોંચી વળશે, પણ ‘મફતીયા પાસ’થી આયોજક ની સૌથી મોટી સમસ્યા રહેશે, બાકી ગરબા આયોજનમાં ૭૫% થી વધારે ‘‘મફતિયા પાસ’’ ગરબા અને જે કમાવવાનું અને ખર્ચ તે સ્ટાલોે અને બહારની પબ્લિક પાસ ખરીદે તે ગણાય,
વર્ષોથી અનેક ગરબા થતા હતા, તેમાં સ્ટોલોમાં લૂંટમાર મચતી હતી, તે હવે કેસરિયા ગરબામાં નહીં થાય, ત્યારે વિકટ પ્રશ્ન હોય તો તે પાસનો છે, ફક્ત ભાજપમાં જાેવા જઈએ તો ૪૦૦૦ કાર્યકરો હોદ્દેદારો આટલા વર્ષોથી છે, પોલીસખાતું, સચિવાલય, સ્વર્ણિમ સંકુલ, અધિકારીઓ, સિવિલ, મહાનગરપાલિકા, પાટનગર યોજના આ બધાને પાસ ની સંખ્યા ગણો તો લાખોમાં થવાની છે બાકી વર્ષે દહાડે કોઈ દિવસ ફોન ના આવતું હોય તબિયત કોઈ ના પૂછતું હોય પણ હવે ફોન આવે તો વ્હાલી-વ્હાલી કરીને છેલ્લે પાસ માટેની સ્કીમ હશે, બાકી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી માટે ગરબા જાેવાનો આંકડો લખ્યો નથી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com